Bus And Activa Accident Video, Man Luckily Saved
  • Home
  • Featured
  • આને કહેવાય નસીબ! બસે એક્ટિવાની સાથે ઢસેડ્યો આ વ્યક્તિને, પછી થયો ચમત્કાર

આને કહેવાય નસીબ! બસે એક્ટિવાની સાથે ઢસેડ્યો આ વ્યક્તિને, પછી થયો ચમત્કાર

 | 10:33 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક બસની નીચે એક એક્ટિવાવાળો આવી જાય છે. એક્ટિવા કેટલાક અંતર સુધી ઢસેડાય છે અને તે વ્યક્તિ પણ બસની અંદર ફસાઇ જાય છે. જો કે સદભાગ્યે તે વ્યક્તિ બચી જાય છે. આ ઘટના જોઇને આસપાસનાં વ્યક્તિઓ ભેગા થઇ જાય છે. વ્યક્તિને સામાન્ય ઇજાઓ થાય છે અને તે ઉભો થઇને જતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન