બસ પાછળ ટીંગાટોળી કરી રહ્યો હતો ખુદાબક્ષ મુસાફર, વીડિયો થયો વાયરલ - Sandesh
  • Home
  • Videos
  • બસ પાછળ ટીંગાટોળી કરી રહ્યો હતો ખુદાબક્ષ મુસાફર, વીડિયો થયો વાયરલ

બસ પાછળ ટીંગાટોળી કરી રહ્યો હતો ખુદાબક્ષ મુસાફર, વીડિયો થયો વાયરલ

 | 11:06 am IST

પંચમહાલના જાંબુઘોડા ગામમાં પ્રવેશેલી સરકારી ST બસની પાછળ લટકેલ મુસાફરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બસની પાછળ ટીંગાઈ રહેલા મુસાફરે જાંબુઘોડા બસ પ્રવેશતાં જ ચાલુ બસે કૂદકો માર્યો હતો. જોકે પાછળ ચાલતા કાર ચાલકની સમયસૂચકતાથી અકસ્માત થતા ટળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન