Bus video of people going from Surat to Kathiyawad due to corona virus covid 19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં કોરોનાના હાહાકારનો વીડિયો જોઈ તમે ફફડી ઉઠશો, મજાક કરનારનો બધો પાવર ઉતરી જશે!

ગુજરાતમાં કોરોનાના હાહાકારનો વીડિયો જોઈ તમે ફફડી ઉઠશો, મજાક કરનારનો બધો પાવર ઉતરી જશે!

 | 2:23 pm IST

કોરોનાને હાહાકાર વચ્ચે લોકો ટેન્શનમાં આવી ગયા છે. તે એટલો ભયાનક વાયરસ છે કે જેના ડરથી લોકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે. એક જગ્યાથી બીજી જગ્યાએ પોતાના ઘરે જઇ રહ્યા છે. જ્યારે સરકાર દ્રારા અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો જ્યાં છે ત્યાં રહો. પરંતુ હાલ પબ્લિકની બેદરકારી એટલી વધી ગઇ છે કે તેઓને અપીલ કરવા છતા તેઓ સાંભળી રહ્યા નથી.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસમાં ખચોખચ લોકો પોતાના ઘરે જઇ રહ્યા છે. આ બસ સુરતથી કાઠિયાવાડ જઇ રહી છે. જેમા તમે જોઇ શકો છો કે લોકો કેવી રીતે બસમાં સૂઇ ગયા છે, એક તરફ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે લોકો એક બીજાથી અમૂક ફૂડનું અંતર રાખો છતા પણ આ લોકોએ હદ વટાવી લીધી છે. જોઇ લો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન