Business Mukesh Ambani's daughter Isha's stunning look in a floral print outfit, see photos
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીની લાડલી ઇશા લાગી એકદમ Gorgeous , જુઓ તસવીરો

મુકેશ અંબાણીની લાડલી ઇશા લાગી એકદમ Gorgeous , જુઓ તસવીરો

 | 4:25 pm IST

બિઝનેસમેન મુકેશ અંબાણીનું પરિવાર ચર્ચામાં રહે છે તે પછી તેમની ફેશન હોય કે ગ્લેમર કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં આવી જાય છે. હાલમાં અંબાણી ફેમિલી મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની 42મી વાર્ષિક સામાન્ય બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં મુકેશ અંબાણી તેની પત્ની નીતા અંબાણી, આકાશ અંબાણી, ઇશા અંબાણી અને અનંત અંબાણી સહિત ઘણા લોકો સામેલ થયા.

આ દરમિયાનની તસવીરો સોશિયલ સાઇટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. જેમા ઇશા અંબાણીએ સબ્યસાચીની ડિઝાઇન કરેલા પિંક આઉટફિટમાં જોવા મળી. આ ઇવેન્ટમાં તેણે વ્હાઇટ કૂર્તો અને પ્લાઝોમાં જોવા મળી. ખુલ્લા વાળ અને હૂપ ઇયરિંગ્સમાં તેના લુકને ચાર ચાંદ લગાવી રહી છે. ઇશાએ એકદમ લાઇટ મેકઅપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇશા તેના લગ્નની તસવીરોને લઇને ખૂબ ચર્ચામાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન