Business Mukesh Ambani's elder daughter-in-law looked Gorgeous in a traditional look
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીની મોટી પુત્રવધુ શ્લોકાની ટ્રેડિશનલ લુકમાં Gorgeous તસવીરો વાયરલ, જુઓ Pics

મુકેશ અંબાણીની મોટી પુત્રવધુ શ્લોકાની ટ્રેડિશનલ લુકમાં Gorgeous તસવીરો વાયરલ, જુઓ Pics

 | 8:25 am IST

બિઝનેસમેન મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણીએ આ વર્ષે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પણ ઘણા સમય સુધી બન્નેની વેડિંગ તસવીરો વાયરલ થતી રહે છે. આ વચ્ચે લગ્નના આશરે 6 મહિના બાદ શ્લોકાની નવી તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં શ્લોકા લહંગામાં નજરે પડી રહી છે અને આખા લહંગામાં થ્રેડ વર્ક છે. તેના આ લુકની સાથે તેણે ગળામાં ડાયમંડ ચોકર, ઇયરિંગ્સ અને બેંગલ્સ પહેરેલી નજરે પડી રહી છે.

તેની સાથે તેણે વાળને ખુલ્લા રાખ્યા અને ન્યૂડ મેકઅપનો ઉપયોગ કર્યો છે. કેટલીક તસવીરોમાં તે તેની મમ્મી સાથે જોવા મળી રહી છે જણાવી દઇએ કે શ્લોકા મહેતા તેની ફેશન સ્ટેટમેન્ટને લઇને સતત ચર્ચામાં રહે છે. આમ તો શ્લોકા ખૂબ સિંપલ રહે છે. પરંતુ તે જે પણ પહેરે છે તે ટ્રેન્ડિંગમાં આવી જાય છે. હાલમાં તે અબૂજાની સંદીપ ખોસલાના ફેશન શોમાં પહોંચી હતી આ દરમિયાન તેની સાથે રાધિકા મર્ચેન્ટ અને નણંદ ઇસા અંબાણી પણ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન