Business news today sensex by 36,371 and nifty 10,783
  • Home
  • Business
  • શેરબજારમાં દિવસની શરૂઆતમાં કડાકો, સેન્સેક્સ 192 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં દિવસની શરૂઆતમાં કડાકો, સેન્સેક્સ 192 પોઇન્ટ તૂટ્યો

 | 9:45 am IST

શેરબજારમાં દિવસની શરૂઆતમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −192.00 અંક એટલે કે 0.53% ટકા ઘટીને 36,371.88 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −56.75 પોઈન્ટના ઘટાડા સાથે 10,783.90 પર ટ્રેડ થઇ રહી છે.

ગઇકાલે શેરબજાર દિવસના અંતે નજીવા વધારા સાથે બંધ થયું હતુ. જેમાં સેન્સેક્સ +82.79 અંક એટલે કે 0.23% ટકાના વધારા સાથે 36,563.88 પર બંધ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +23.05 પોઈન્ટના વધારા સાથે 10,840.65 પર બંધ રહી હતી.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ભરડો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન