Business news today sensex by 38,845 nifty 11,655
  • Home
  • Business
  • શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઉછાળો, સેન્સેક્સ +78 અને નિફ્ટી 11,655

શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઉછાળો, સેન્સેક્સ +78 અને નિફ્ટી 11,655

 | 10:03 am IST

સપ્તાહની શરૂઆતમાં આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +78.62 અંક એટલે કે 0.20 ટકા વધીને 38,845.73 પર અને નિફ્ટી +12.00 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,655.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું છે.

શેરબજારમાં શુક્રવારે દિવસના અંતે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ યથાવત રહ્યો હતો. જેમાં સેન્સેક્સ +160.10 અંક એટલે કે 0.41 ટકા વધીને 38,767.11 પર અને નિફ્ટી +46.75 અંક એટલે કે 0.40 ટકા વધીને 11,643.45 પર શેરબજાર બંધ થયું હતુ.

શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +78.62 અંક એટલે કે 0.20 ટકા વધીને 38,845.73 પર અને નિફ્ટી +12.00 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,655.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે આજે શેરબજાર વધારા સાથે ખુલતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન