પાકિસ્તાનીએ ભૂજના વેપારીને ફોન કર્યો, ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ - Sandesh
  • Home
  • Bhuj
  • પાકિસ્તાનીએ ભૂજના વેપારીને ફોન કર્યો, ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

પાકિસ્તાનીએ ભૂજના વેપારીને ફોન કર્યો, ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

 | 2:34 pm IST

પાકિસ્તાનીઓ હવે તેમની નાપાક હરકત પર ઉતરી આવ્યા છે. હવે તેઓ ફોન કરીને ભારતના નાગરિકોને હેરાન કરી રહ્યા છે, પણ ભારતીય નાગરિકો ફોન પર પણ તેમને જડબાતોડ જવાબો આપી રહ્યા છે. ભૂજના એક મુસ્લિમ વેપારીને પાકિસ્તાનથી ફોન આવ્યો હતો.

ભૂજ તાલુકાના ભારાપર ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા અબ્દુલભાઇને તેમના મોબાઇલ ફોન પર ગત 28 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના નંબર પરથી 25 લાખની લોટરી લાગી હોવાનો ફોન આવ્યો હતો. જેમાં પાકિસ્તાનીએ હિન્દુઓ વિશે એલફેલ બોલતા ભારતીય મુસ્લિમે તેમને જડબાતોડ જવાબ આપ્યા હતા. એટલું જ નહીં આ અંગે પોલીસને પણ લેખિત ફરિયાદ કરી હતી.

અબ્દુલ જાનમામદ ચાકી નામના વેપારી પર પોતાના નંબર પર પાકિસ્તાથી 28 સપ્ટેમ્બરના રોજ +92 30462 94076 નંબર પરથી ફોન આવ્યો હતો. પાકિસ્તાનીએ પહેલાં 25 લાખનું ઈનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભારાપરના વેપારીએ કહ્યું કે, તું મુસ્લિમ હોવા છતાં આવા ચીટિંગના ધંધા કરે છે? ત્યારે સામેથી પાકિસ્તાનીએ ભારાપરના શખ્સે તું મુસ્લિમ છે, તેની ખાતરી કરવામાં અલ્લાહની કસમ ઉઠાવવાનું કહ્યું હતું, જ્યારે પાકિસ્તાનીને ખબર પડી કે સામે મુસ્લિમ છે, ત્યારે ખીજાઇને હિન્દુઓ વિશે બેફામ એલફેલ બોલવાનું ચાલુ કર્યું અને હિન્દુઓના ભગવાન વિશે પણ અપશબ્દો ઉચાર્યા હતા, ત્યારે ભારતીય વેપારીએ તેને જડબાતોડ જવાબો આપી મુસ્લિમ ધર્મમાં રસુલે કોઇને મારવા કે લૂંટવા નહીં તેવો સંદેશો આપ્યો હોવાનું ભાન કરાવ્યું હતું. બાદમાં પાકિસ્તાનીએ ફોન પર ભારતીય હિન્દુ લોકો વિશે કરેલી ટિપ્પણીનું રેકોર્ડિંગ કરી તેની સીડી માનકૂવા પોલીસને આપી છે.

આમ, એક ગુજરાતીએ પાકિસ્તાનીને સણસણતો જવાબ આપ્યો હતો. ગુજરાતના સરહદી વિસ્તારમાં પાકિસ્તાનથી આવી રીતે ફોન આવી રહ્યા છે. તેઓ લોટરીની લાલચ આપીને લોકોને છેતરી રહ્યા છે અને લોટરીની વાત બાદ ભારત વિરોધી વાત કરે છે.

પાકિસ્તાનથી આવેલા ફોનના સંવાદોના મુખ્ય અંશો આ પ્રમાણે છે
પાકિસ્તાની – હાં સર બતાઈએ
વેપારી – હાં જી નમસ્કાર
પાકિસ્તાની – જી સર મે આપકો બોલ રહા હું આપકો રપ લાખ કા લોટરી લગા હૈ
વેપારી – અચ્છા
પાકિસ્તાની – હા
વેપારી – હા તો, ભેજ દીજીયે નંબર સે હિસાબ સે આપ પાકિસ્તાન સે બોલ રહે હૈ, ઔર આપ મુસલમાન હૈ આપકો શરમ નહીં આતી હૈ યાર, મુસલમાનો કો બદનામ કર રહે હૈ આપ
પાકિસ્તાની – તું મુસલમાન હૈ ?
વેપારી – હાં મુસલમાન હું
પાકિસ્તાની – અલ્લાહ કી કસમ ઉઠાતા હૈ ?
વેપારી – હા અલ્લાહ કી કસમ ઉઠાતા હું, આપકો શરમ નહીં આતી હૈ આપને યહાં કે મુસલમાનો કો બદનામ કરકે રખા હૈ
પાકિસ્તાની – તેરે કો તો બદનામ નહીં કીયા ના
વેપારી – આપ યે ધંધા કર રહે હૈ ઈસીલીયે હમ ભી બદનામ હો રહે હૈ
પાકિસ્તાની – અરે આપ કો કૌન બદનામ કર રહા હૈ
વેપારી – આપ બદનામ કર રહે હૈ
પાકિસ્તાની – હમ સાલે હિન્દુ લોગો કી ** માર રહે હૈ
વેપારી – કયું માર રહે હો
પાકિસ્તાની – આપ કો કયા તકલીફ હો રહી હૈ, આપ કયા કરતે હૈ ?
વેપારી – કયું માર રહે હો
પાકિસ્તાની – એક મિનિટ એક મિનિટ ભારત હૈ હી ** મારને કે લઈએ ઔર હમ મારતે હૈ, અગર આપસે ઉનકી ** નહીં મારી જાતી તો હમે કયું રોકતે હો
વેપારી – અલ્લાહ ઓર ઉસકે રસુલ્લને કભી ઐસા કહાં હૈ ?
પાકિસ્તાની – અરે ગાંડુ હમ આપ લોગો કે લીએ ઈતના કુછ કર રહે હૈ, આપ હિન્દુ કે બીચ મે રહ કે હિન્દુ બન ગયે
વેપારી – હમ યહા સબ એક સાથ રહેતે હૈ, તુમ હમારા કુછ ભલા નહીં કર રહે હો.
પાકિસ્તાની – ઈનકા જુઠ્ઠા ખાયેંગે તો તો આપભી ઈન જૈસે હોંગે
વેપારી – તેરે જૈસે જાહીલ હી હમે બદનામ કર રહે હૈ, મેં પાંચ વકત કા નમાજી હું અલહમદુલ્લીલ્લાહ
પાકિસ્તાની – તું ભી અલ્લાહ કો માનતા હૈ મેં ભી અલ્લાહ કો માનતા હું યે હમારા કામ હૈ, હમ ઉનકો લૂટેગેં, હમ ઉનકો લૂટેગેં, જોર માર કે ઈનકો લૂટેગેં
વેપારી – અલ્લાહ કો કયા જવાબ દેગા
પાકિસ્તાની – હમ અલ્લાહ કો ભી જવાબ દેંગે, યે બૂત મઝહબ હૈ તું બૂત કો માનતા હૈ ?
વેપારી – બૂત કો નહીં માનતા મૈં
પાકિસ્તાની – ઉનકા જો ભગવાન હૈ વો બૂત હૈ, યે તેરે પાસ જો પંડિત બેઠા થા ઉસકો પૂછ બૂત તેરા કયા લગતા હૈ, જો કરતા હૈ વો અલ્લાહ કરતા હૈ
વેપારી – તો ઈસકા મતલબ યે હૈ કી મેં ભી ઉસકો મારું ?
પાકિસ્તાની – યે મુનાફીક લોગ હૈ
વેપારી – તું યે તો માનતા હૈના કે અલ્લાહ સબ કુછ કરતા હૈ
પાકિસ્તાની – બિલકુલ કરતા હૈ
વેપારી – અલ્લાહ ઈસકે બૂતો કો કયું નહીં તોડતા ?
પાકિસ્તાની – ઈનકા તો વોહી ખુદા હૈ ના
વેપારી – તું દુઆ કર અલ્લાહ યે સહી રાસ્તે પર આ જાયે, ઐસે લૂટેગા તો તું થોડા હી મુસલમાન હો જાયેગા
પાકિસ્તાની – હમ દુઆ કરતે હૈ લેકીન યે સીધે રસ્તે પર આને વાલે નહીં હૈ યે ઈન્ડિયા મંે જો બૈઠા હૈ નરેન્દ્ર મોદી વો ઐસા સમજતા હૈ જૈસે મુસલમાન કુત્તા હૈ
વેપારી – નહીં યે ગલત બાત હૈ, ગલત બાત હૈ તું મુસલમાન હૈ, યહાં પાકિસ્તાને સે કયું કોલ કરતા હૈ. હમારે ઈન્ડિયા કે મુસલમાન કે પાસ ઈતની પ્રોપર્ટી હૈ કે પૂરા પાકિસ્તાન ખરીદ
શકતા હૈ, માલુમ હૈ તેરે કો
પાકિસ્તાની – તું અપની પ્રોપર્ટી હૈ ઉસે સંભાલ કે રખ યે તેરે કામ આયેગી, અભી થોડી દેર મે આપ લોગો કો પતા ચલ જાયેગા પતા તેરે કો ચલ જાયેગા તું ઈનકા જુઠ્ઠા ખાકે ઉન જૈસા હી
બન ગયા હૈ
વેપારી – મૈ નહીં ખાતા
પાકિસ્તાની- ખાતા હૈ તું ખાતા હૈ તું, ઈનકી તરફદારી કર રહા હૈ તો ફીર કીસ ચીઝ કા મુસલમાન હૈ ?
વેપારી – અલ્લાહ કે રસુલને ફરમાયા કે તુમ વતન કે વફાદાર રહા,ે તુઝે પતા હૈ અગર ઈસ્લામ શીખા હોતા તો આજ યે દિન નહીં દેખને પડતે તુમકો
પાકિસ્તાની – આપ જૈસે લોગ હી તો મરવા રહે હૈ સબકો, ઔર દોગલાપન કરતે રહતે હો
વેપારી – લગેગા તેરે કો દોગલા નહીં ચોગલાપન લગેગા
પાકિસ્તાની – પતા લગેગા અબ તુઝે તું અપની પુંજી સંભાલ કે રખ, બોર્ડર પર થોડે દિન મે પતા ચલ જાયેગા તુઝે આગે કયું નહીં બડતે,  ઈન હિન્દુઓ કો બોલો આગે આઓ, કયું પીછે
ભાગતે હો. મુસલમાનસે કયું ભાગતે હૈ, ડરતે હૈ યે સાલ.ે એક દિન ઝાપટ મારો તો તીન દિન ઉઠતે નહીં હૈ
વેપારી – તુમ્હારે યહા જીતને લોગ હૈ ઉતની તો હમારી મિલિટરી હૈ
પાકિસ્તાની – તો જાને ** તો મરવા ઉન મિલિટરી કે પાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન