Canadian flight attendant gives safety instructions in most hilarious manner
  • Home
  • Videos
  • Featured Videos
  • ફ્લાઇટ એટેન્ડન્ટનો કમાલ, VIDEO જોઈ લોકોની એક જ માગ કે બધી ફ્લાઈટમાં આની જરૂર છે

ફ્લાઇટ એટેન્ડન્ટનો કમાલ, VIDEO જોઈ લોકોની એક જ માગ કે બધી ફ્લાઈટમાં આની જરૂર છે

 | 12:02 pm IST

આપણામાંથી ખુબ ઓછા લોકો એવા હશે કે જે વિમાનમાં બેઠા પછી ફ્લાઇટ એટેન્ડન્ટની સુચનાઓ સરખી રીતે સાંભળતા હોઈએ. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કૅનેડિયન ફ્લાઇટ એટેન્ડન્ટ લોકોને સૌથી વધુ આનંદિત રીતે સલામતી સૂચનાઓ આપી રહ્યો છે. અને ફ્લાઈટમાં બેઠેલા એને ખુબ સરસ રીતે ધ્યાન દઈને સાંભળી રહ્યાં છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ફ્લાઇટ એટેન્ડન્ટ દર નિયમને રમુજની રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વીડિયો જોઈને બધા કહી રહ્યાં છે કે દર ફ્લાઈટમાં આવા ફ્લાઇટ એટેન્ડન્ટની ખાસ જરૂર છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન