કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના નખરાળા દિકરાની તસવીરો - Sandesh
NIFTY 10,394.25 -16.65  |  SENSEX 33,790.34 +-45.40  |  USD 64.9150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના નખરાળા દિકરાની તસવીરો

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના નખરાળા દિકરાની તસવીરો

 | 5:13 pm IST


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાત દિવસ માટે ભારતના પ્રવાસે છે. તેમની આ મુલાકાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ટ્રુડોનો સૌથી નાનો 3 વર્ષનો પુત્ર હેડ્રી છે. હેડ્રી ખુન જ નખરાળો અને રમતિયાળ છે. તેના આ નટખટપણાનાં કારણે જ તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તો જુઓ હેડ્રી ટ્રુડોની તસવીરો…