- Home
- Photo Gallery
- કેનેડાની ટેનિસ સ્ટાર બિયાંકા એંડેસ્ક્યૂએ શેર કરી હોટ તસ્વીરો, જોઈને ઉડી જશે હોશ

કેનેડાની ટેનિસ સ્ટાર બિયાંકા એંડેસ્ક્યૂએ શેર કરી હોટ તસ્વીરો, જોઈને ઉડી જશે હોશ
યુ.એસ. ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની એક મહિલા ફાઇનલમાં US દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનો 24મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતવાના સ્વપ્નને તોડવા માટે કેનેડાની બિયાંકા એંડેસ્કયૂ પોતાની અદાઓને લઈને પણ ટેનિસ જગતમાં લોકપ્રિય છે.
માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વની નવી ટેનિસ સનસનાટીભર્યા તરીકે ઉભરી આવેલી બિયાંકા એંડ્રેસ્ક્યૂ તેના દેશની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન છે.
બિયાંકા એંડ્રેસ્ક્યૂ તેની સુંદર અને હોટ તસ્વીરો દ્વારા સોશિયલ મીડિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે અને તેની લેટેસ્ટ તસ્વીરો ફેન્સને શેર કરતી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન