candidates-for-assembly-election bjp-release-last-list
  • Home
  • Featured
  • મ.પ્ર.ની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી અંતિમ યાદી, જાણો કોનું પત્તુ કપાયું

મ.પ્ર.ની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી અંતિમ યાદી, જાણો કોનું પત્તુ કપાયું

 | 9:28 am IST

વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ ભાજપે પણ હવે પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પોતાની આ યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે. જેને કારણે પ્રદેશ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

મ.પ્ર. ભાજપ સરકારના પ્રધાન કુસુમ મેહદેલનું પત્તુ કપાઈ ગયુ છે. કુસુમના બદલે પન્નાથી બૃઝેશ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. આ પ્રધાને ટિકીટ માટે ભારે જહેમત ઉઠાવી હતી તેમની મહેનત કંઈ કામમાં ન આવી. આખરે આ પ્રધાનને નિરાશ થવાનો વારો આવ્યો છે.

શિવરાજના અન્ય એક પ્રધાન રામકૃષ્ણને ટિકીટ નહી મળતા તેમણે ભાજપથી છેડો ફાડી અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. અહીં જણાવી દઈએ કે, 2013માં છતરપુરથી ચૂંટણી લડી તેઓ જીતી ચૂક્યા છે.

ભાજપની અંતિમ યાદી…