3 killed in car in tapi river at surat
  • Home
  • Gujarat
  • સુરતની તાપી નદીમાં કાર ખાબકી, જુઓ શું થયું અંદર બેસેલાઓનું

સુરતની તાપી નદીમાં કાર ખાબકી, જુઓ શું થયું અંદર બેસેલાઓનું

 | 4:46 pm IST

સુરતમાં મોટા વરાછા પાસે અકસ્માત સર્જાયો છે. સુરતની તાપી નદીમાં કાર ખાબક 3નાં મોત થયા છે. મોટા વરાછામાં તાપી નદીમાં કાર ખાબકી હતી.

સ્થાનીકોએ ફાયર વિભાગેને જાણ કરતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ફસાયેલાઓને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

ફાયર વિભાગે અકસ્માતમાં 2 લોકોને બચાવી લીધા છે. જ્યારે 3 જણાએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન