હળવદથી રાજકોટ જઇ રહેલી કાર આગમાં થઇ ખાખ, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Rajkot
  • હળવદથી રાજકોટ જઇ રહેલી કાર આગમાં થઇ ખાખ, જુઓ વીડિયો

હળવદથી રાજકોટ જઇ રહેલી કાર આગમાં થઇ ખાખ, જુઓ વીડિયો

 | 2:27 pm IST

મોરબીના માંડલ ગામ નજીક એક કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હળવદથી રાજકોટ જઇ રહેલી કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં ડ્રાઇવરે સમચ સુચકતા વાપરતાં કારમાં સવાર પાંચયે લોકોનો આબાદ બચાવ થયો હતો. આગ ક્યા કારણોસર લાગી એ જાણી શકાયું નથી. પ્રાથમિક તારણ પ્રમાણે ગરમીના કારણે કારમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.