careem human slingshot stunt in dubai Viral video on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • કાચા-પોચા હૃદયના માટે નથી આ VIDEO, બિલ્ડીંગ પરથી શખ્સનો એવો છૂટ્ટો ઘા કર્યો કે સીધો ઉપર…

કાચા-પોચા હૃદયના માટે નથી આ VIDEO, બિલ્ડીંગ પરથી શખ્સનો એવો છૂટ્ટો ઘા કર્યો કે સીધો ઉપર…

 | 1:36 pm IST

એવું કહેવાય છે કે ક્યારેય નાનકડી ભૂલ કોઈનું ભવિષ્ય અથવા તો કોઈનો જીવ લઈ શકે છે. કંઈક એવું જ દુબઈમા જોવા મળ્યું. જ્યા લેન્ડિગ સમયે એક ભૂલ થઈ અને એક જીવ જતો રહ્યો! આ વીડિયો પણ એવો જ છે. લોકોનું હૃદય બેસી જાય એવો આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ત્યારે બની કે જ્યારે દુબઈમાં એક માણસને ગુલેલની મદદથી એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગ પર ફેંકવામાં આવતો હતો. એ શખ્સને ગુલેલથી ફેંકવામાં આવ્યો તો ખરી પણ બીજી બિલ્ડીંગમાં રાખેલી નેટમાં ન પડવાની જગ્યાએ તે આગળ નીકળી ગયો.

આ વીડિયો કેટલાક દિવસોથી દુબઈના સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટંટ કરનાર વ્યક્તિનું મોત નિપજ્યું છે. સાથે તેના ક્રુ મેમ્બર પર ડરી જાય છે. કોઈ આ વીડિયોને સાચો તો કોઈ ખોટો બતાવી રહ્યા છે. પરંતુ હાલમાં કોઈ પુષ્ટિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન