cat wrestling with dog video goes viral on internet
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: કૂતરા-બિલાડીની કુસ્તી, બંનેએ એકબીજા પર કર્યો જબરદસ્ત હુમલો

Video: કૂતરા-બિલાડીની કુસ્તી, બંનેએ એકબીજા પર કર્યો જબરદસ્ત હુમલો

 | 2:52 pm IST
  • Share

શું તમે ક્યારેય કૂતરા અને બિલાડીને કુસ્તી કરતા જોયા છે? જો તમે આ વીડિયો નહીં જોયો હોય તો તમને ચોક્કસ આ વીડિયો ગમશે, કારણ કે આ વીડિયોમાં બિલાડી અને બિલાડી વચ્ચે જબરદસ્ત કુસ્તી જોવા મળી રહી છે. આ વીડિયો જેટલો ક્યૂટ છે તેટલો જ ફની પણ છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ સમજી શકશો કે કૂતરા અને બિલાડી વચ્ચે માત્ર દુશ્મની જ નહીં પરંતુ મિત્રતા પણ હોઈ શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બિલાડી અને કૂતરો બંને એકબીજા સાથે કુસ્તી કરી રહ્યા છે. બિલાડી વારંવાર કૂતરા પર હુમલો કરે છે અને તેને પરેશાન કરે છે, પરંતુ આ પછી પણ કૂતરો ગુસ્સે થતો નથી. જેને જોઈને ખબર પડે છે કે બંને વચ્ચે સારી મિત્રતા પણ છે એટલે જ કૂતરો બિલાડીને પરેશાન નથી કરી રહ્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો