Tuesday, March 28, 2017
Ahmedabad

Ahmedabad

વાલીઓ માટે ખુશીના સમાચાર, ફી વધારા પર લેવાયો મહત્વનો નિર્ણય

આજકાલ રાજ્યની અનેક સ્કૂલોમાં તોતિંગ ફી વધારો થયાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સ્કૂલ ઓથોરીટી પોતાની મનમાની ચલાવીને ફીમાં મસમોટો વધારો કરી દે છે....

અમદાવાદ બોપલ DPS ફી વધારો પાછો ખેંચે નહીં તો સ્કૂલની માન્યતા રદ્દ!

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વાલીઓએ ફી વધુ લેતી હોવાની, ચોક્કસ કંપનીના શુઝ ખરીદવા, નોટબુક લેવા આગ્રહ કરતી હોવાની ફરિયાદ કરી...

ગુજરાતની આ હકીકત વાંચીને ચોંકી જશો : ધો.૧૦ પછી બે લાખ જેટલી વિદ્યાર્થીનીઓનો અભ્યાસ...

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો જાહેર કરવામાં આવતો હોય છે. જેમાં મહત્ત્વની વાત તો એ છે કે, ડ્રોપ આઉટમાં...

અ’વાદમાંથી ઝડપાયા બે કોલસેન્ટર, કર્મચારીને અંદર આવવા માટે અપાતો કોર્ડવર્ડ

સાયબર ક્રાઇમ બ્રાંચે સરખેજ-સાણંદ ચોકડી પાસે મકરબા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાંથી બે ગેરકાયદે ચાલતાં કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. તેમાં પોલીસે એક યુવતી સહિત...

આ છોકરીએ રાજ્યકક્ષાની રમતમાં ‘દંગલ’ મચાવી રાષ્ટ્રીય સ્તરે મેળવ્યું સ્થાન

રણ વિસ્તારના ખારાઘોડામાં ચોમેર અગવડતા વેઠતા સાધારણ ઘરની એક દીકરીએ રાજ્યકક્ષાની સ્ટેટ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ અમદાવાદ ખાતે પ્રથમ સ્થાન મેળવી સ્ટેટ ગોલ્ડ મેડલ વિજેતા...

ગુજરાતના મુસ્લિમ મહંત UPના CM યોગી આદિત્યનાથના ‘ગુરૂભાઇ’

ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગુજરાત કનેકશન ખૂબ જ મજબૂત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટ હોમ હોવાની સાથો-સાથ યોગીનો ગુજરાત સાથે બીજો એક ખાસ...

માર્ચમાં ગજબની ગરમી: અમદાવાદમાં બે દિવસ માટે યલો ઍલર્ટ, મુંબઇ બેહાલ

દેશમાં આ વખતે કાળઝાળ ગરમી પડવાની છે. ઉત્તરભારતમાં ભીષણ ગરમીની સાથે લૂ વરસવાનો પણ અંદાજ છે. રાજધાની દિલ્હીમાં જોરદાર ગરમી પડવાનું શરૂ થઇ ગયું...

અમેરિકામાં અમદાવાદી યુવાનનો ગંભીર અકસ્માત, પરિવારને નથી મળી રહ્યાં વિઝા

36 વર્ષનો અમદાવાદી યુવક વિનોદ પટેલનો અકસ્માત અમેરિકાના ન્યુજર્સીમાં થયો હતો. ગંભીર ઈજાઓને કારણે તેને હાલ અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બીજી...

ભાવનગરમાં ગટરમાં ઉતરેલાં ત્રણ સફાઈ કામદારના ગૂંગળામળથી મોત

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં કાલે રાતે ડ્રેનેજ સફાઈ કરવા માટે ગટરમાં ઉતરેલાં મહાનગરપાલિકાના ત્રણ સફાઈ કર્મી ગેસ ગળતરથી ગૂંગળાઈ જઈ મોતને ભેટ્યાં છે. ગટર સફાઈ...

નિમણૂકનાં ૩ વર્ષ સુધી શિક્ષકોને નવી ભરતીમાં ફરી ઉમેદવારી પર પ્રતિબંધ

વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક અને મુખ્ય શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવનાર વ્યક્તિ આ જ જગ્યાઓ માટે ત્રણ વર્ષ સુધી બીજી વખત ઉમેદવારી નહી કરી શકે. નવી...