Wednesday, March 29, 2017
Astrology

Astrology

અ’વાદના અંબાજીના દર્શન કરવાથી ભક્તો થાય છે ચિંતામુક્ત, જાણો મંદિરની વિગતો

માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં શક્તિ સ્વરૂપા માં અંબાજીના અનેક મંદિર આવેલા હશે. દરેક મંદિર પાછળ કોઈને કોઈ ઈતિહાસ કે ચમત્કાર હોય છે. આવા...

આ 5 બાબતે રહેશો સજાગ તો ઘર રહેશે ધન-ધાન્યથી છલકતું

દરેક મનુષ્યના મનમાં એક ઇચ્છા એવી હોય છે કે તેના ઘરમાં હંમેશા ખુશનુમા વાતાવરણ રહે તેમજ ઘરની ખુશી ક્યારેય ઘટે નહીં. આમ થાય તે...

ધન સંબંધી સમસ્યાઓને કાયમ માટે અને ઝડપથી કરશે આ સરળ ટોટકા

ધન-સંપત્તિ દરેક વ્યક્તિની જરૂરીયાત છે. કોઈપણ એવું નહીં હોય જેને ધન મેળવવાની ઈચ્છા ન હોય. દરેક વ્યક્તિ ધન પાછળ ભાગતી હોય છે. દિવસ રાત...

શુક્રવારે 12માંથી કેટલી રાશિને થશે ધનલાભ જાણવા વાંચો રાશિફળ

મેષ : મહત્વની મુલાકાત સફળ બને. અગત્યના કામ સફળ થાય. પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. વૃષભ : આપના પ્રશ્નોનો હલ વિલંબિત જણાય. નોકરિયાતને કાર્યબોજ વધે. તબિયત...

કાલે એકાદશી અને શુક્રવારનો સંયોગ, લક્ષ્મીજીની આ રીતે કરો શ્રીહરી સાથે પૂજા

ફાગણની વદ અગિયારસને પાપમોચિની એકાદશી કહેવાય છે. આમ તો વર્ષ દરમિયાન આવતી દરેક અગિયારસનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આ એકાદશીનું વ્રત વ્યક્તિના પાપ...

સામાન્ય લાગતાં આ શુકન-અપશુકન તમને બચાવી શકે છે મોટી સમસ્યાથી

ઘરમાં નાનામાં નાની વસ્તુનું ઘણું મહત્વ હોય છે. ક્યારેક નકામી લાગતી વસ્તુ પણ ઘરમાં ઉપયોગી સાબિત થાય છે. રોજબરોજ કામમાં લેવાતી આવી સામાન્ય વસ્તુઓ...

ભાગ્યાંક પરથી જાણી લો ઉંમરના કયા વર્ષમાં ચમકશે તમારું નસીબ

જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, હસ્તરેખા શાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું આપણા જીવનમાં આગવું મહત્વ હોય છે. અંકોની ચાલ પરથી પણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે....

વિદુર નીતિ: આ 5 પ્રકારના લોકો હોય છે ભાગ્યશાળી

મહાભારતમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિદુરે તેમના અનુભવો પરથી જે નીતિનું નિર્માણ કર્યું તેને વિદુરનીતિ કહેવાય છે. આ નીતિને જીવનમાં ઉતારી અને જે વ્યક્તિ આગળ...

ઘરમાં કરવી હોય ધનની રેલમછેલ તો આ દિવસે દળવા ઘઉં

અનેક એવા લોકો હોય છે જેમના ઘરમાં મોટાભાગના લોકો નોકરી-વ્યવસાય કરતાં હોય છે. તેના કારણે ઘરની આવક સારી એવી હોય છે તેમ છતાં મહિનાની...

મીઠા-મીઠા ગોળના આ ટોટકા તુરંત કરે છે અસર, તમે પણ કરી લો અનુભવ

આપણા રોજીંદા વ્યવહારમાં આપણે અનેક માન્યતાઓ, ટોટકા અને રીત-રીવાજોનું પાલન કરીએ છીએ. આ માન્યતાઓ કે ટોટકા શરૂ કેવી રીતે થઈ તેના આધારની જાણકારી લોકોને...