Wednesday, March 29, 2017
Business

Business

સ્માર્ટ સિટી માટે વર્લ્ડ બેંક આપશે લોન, કેન્દ્ર સરકાર દરેક સિટીને આપશે 500 કરોડ...

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે શહેરને વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી લોન મળશે. આ બેંકોના માધ્યમથી સ્માર્ટ સિટીને 100 કરોડ રૂપિયાથી મોટા...

વધારવામાં આવી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ

જો તમે અત્યાર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન કરી શક્યા નથી તો ચિંતા કરવાની જરૂરત નથી. સરકારે ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ કરી...

બેંક હડતાલને કારણે ગુજરાતને પડશે કરોડનો ફટકો, જાણો કેટલું થશે નુકશાન

સરકારી બેંકોના કર્મચારીની હડતાલને પગલે દેશભરમાં બેન્કિંગ સેવાઓ પર વ્યાપક અસર પડી છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બર એસોચેમે દાવો કર્યો છે કે, આ હડતાલને પગલે 12થી...

માત્ર એક કલાકમાં ફેસબુકે કરી 20 હજાર કરોડની કમાણી

ફેસબુકે 2016ના બીજા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂન 2016માં સારી એવી કમાણી કરી છે. આ સમયગાળા દરમિયાન ફેસબુકે 6.44 અબજ ડોલરની આવક નોંધાવી છે. ફેસબુકના...

ખુશખબર… ઓગસ્ટની શરૂઆતમાં ઘટી શકે છે પેટ્રોલ-ડિઝલના ભાવ

જુલાઈ મહીનામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની કિંમત 3 મહીનાના નીચલા સ્તરે પર પહોંચી ગઈ છે. 15 દિવસ...

વર્ષની નવી ટોચે બંધ સાથે નિફ્ટી જુલાઇ વલણની વિદાય

અમદાવાદ, તા.૨૮ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાપક ધારણા પ્રમાણે વ્યાજદરના વર્તમાન માળખાને જાળવી રખાયું છે. સાથે-સાથે સપ્ટે.ની બેઠકમાં વ્યાજદર વધારાય તેવા નિર્દેશ વહેતા કરાયા છે....

ચાંદી રૂ.૧૩૦૦ ઊછળી સોનું રૂ.૩૧૦૦૦ થયું

અમદાવાદ, તા.૨૮ યુએસ ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદર સ્થિર રાખતા વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં બુલિયનના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.૧૦૦ વધીને...

સાઉથ આફ્રિકન તુવેરની આયાત ટૂંકમાં, દાળમાં ક્વિન્ટલે રૂ. ૨૦૦થી ૪૦૦ તૂટયા

રાજકોટ, તા.૨૮   ઓગસ્ટની શરૂઆતે સાઉથ આફ્રિકાથી તુવેરની આયાત થવાની હોવાથી સ્થાનિક લેવલે સ્ટોકિસ્ટોની વેચવાલી નીકળતા ૨૦ કિલોએ બે દિવસમાં રૂ. ૧૦૦ ઘટી રૂ. ૧૬૦૦થી...

૨૮૨૫૫-૨૮૨૯૭ મહત્ત્વની પ્રતિકારક સપાટી

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૨૮૨૦૯) ૨૮૨૫૫-૨૮૨૯૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૮૨૯૭ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૨૮૪૫૧ તથા ૨૮૫૮૧નો ભારે સુધારો...

ગ્રોથને ઝડપી બનાવી રાખવા રાજને સરકારને આપી આવી સલાહ

આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે ઇકોનોમિક ગ્રોથની ઝડપ જાળવી રાખવા માટે સરકારને સલાહ આપતા કહ્યું છે કે, સરકારને સ્વાર્થી તત્વોથી દુર રહેવું જોઇશે....