Wednesday, March 29, 2017
Business

Business

1 એપ્રિલ સુધી ખુલી રહેશે તમામ બેંકો, શનિવાર તેમજ રવિવારે પણ થશે કામ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સાર્વજનિક ક્ષેત્રની તમામ બેંકોને તેમજ કેટલીક ખાનગી બેંકોને 25 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે બેંકો ખુલી રાખવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ...

સેબીએ RIL સહિત 12 કંપનીઓ પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર (સેબી)એ રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝ અને બીજી 12 કંપનીઓને એક વર્ષ માટે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ઈક્વિટી ડેરીવેટિવ્સ ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો...

નવી ટેક્સ ટ્રીટીથી પી-નોટ્સ રોકાણ ઘટશે

મુંબઈ,તા.૨૪ સરકારે મોરેશિયસ અને સિંગાપુર સાથે નવી ટેક્સ ટ્રીટી કરી હોવાથી પી-નોટ્સ (ર્પાિટસિપેટરી નોટ્સ)ના રોકાણમાં ઘટાડો થશે. નવી ટેક્સ ટ્રીટીને કારણે હવે આ બન્ને દેશોમાંથી...

ચાર વર્ષમાં ઇ-કોમર્સ ફેશન ઉદ્યોગ ૪ ગણી વૃદ્ધિમાં ઇં૩૦ અબજનો થશે

બેંગ્લોર, તા.૨૪ ભારતમાં ઇકોમર્સ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ સાથે ફેશન પ્રત્યે પણ લોકો વધુ સજાગ થયા છે. જેના પગલે આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશનું ઓનલાઇન ફેશન કોમર્સ...

એરંડામાં વન-વે તેજીથી ઊંચા મથાળે સાવચેતીનો માહોલ, દિવેલમાં ઘટાડો

રાજકોટ, તા.૨૪ માર્ચ મહિનાની શરૂઆતથી શરૂ થયેલી એરંડા વાયદાની વન-વે તેજીની અસરે ૨૫ ટકાનો ઝડપી ભાવ ઉછાળો આવતા હવે એકસચેન્જ માર્જીન અથવા ફરી બેન્ડ લગાવશે...

બેન્કિંગ શેર બુલરનમાં, નિફ્ટી ‘૯૧’ ઉપર બંધ રહ્યો

અમદાવાદ, તા.૨૪ જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં ભારે લેવાલીના પગલે સમગ્ર ઇક્વિટી માર્કેટ સળંગ બીજા દિવસે વધ્યું હતું. જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૯  પોઇન્ટની મજબૂીતમાં ૨૯૪૨૧ અને...

1 એપ્રિલથી લાગૂ થશે ઈન્કમટેક્સના આ નવા નિયમ, તમે પણ જાણી લો

નાણાબિલ પ્રસાર થવા પર લોકસભાએ સામાન્ય બજેટ 2017-18થી જોડાયેલા બધા જ કામ પૂરા કરી લીધા છે. બજેટમાં ટેક્સ સાથે જોડાયેલી જોગવાઈઓ હવે 1 એપ્રિલથી લાગૂ...

પ્રમોટર્સના પ્લેજ્ડ શેરમાં ઘટાડો

મુંબઈ, તા.૨૩ પ્રમોટરો દ્વારા ગીરવી મૂકવામાં આવેલા શેર્સમાં ઘટાડો થયો છે. બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સમાં સમાવિસ્ટ કંપનીઓમાંથી ૧૦૭ કંપનીના પ્રમોટર્સ હોલ્ડિંગના પ્લેજિંગમાં ઘટાડો થયો છે. શેરબજારમાં તેમ...

તેજીની આગેકૂચ વચ્ચે એરંડાનો ભાવ હજારની નજીક, દિવેલમાં રૂ.૫૦ વધ્યા

રાજકોટ, તા. ૨૩ એરંડાનું ઉત્પાદન ઘટવાની ધારણા વચ્ચે વિદેશોની દિવેલમાં સતત ખરીદી જળવાઇ રહેતા એક તરફી તેજીનો માહોલ જામતા આવકોની ભર સિઝનમાં ભાવો દિન -...

વિશ્વબજારોના સથવારે સેન્સેક્સમાં ૧૬૪ પોઇન્ટનો સુધારો

અમદાવાદ, તા.૨૩ વિશ્વભરના શેરબજારોમાં સાધારણ સુધારની સાથે ઘરઆંગણે પણ નીચા મથાળેથી રિકવરી જોવા મળી હતી. જેમાં ઓઇલ-ગેસ અને મેટલ સ્ટોકનું યોગદાન વધારે હતું. આજે  સેન્સેક્સ...