Tuesday, January 17, 2017
GUJARAT

GUJARAT

હવેથી દરેક શાળા-કોલેજમાં ફરજિયાત રાષ્ટ્રગીતનું ગાન થશે

શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં છાત્રો પાસે દરરોજ ફરજીયાત રાષ્ટ્રગીત ગવડાવવું જોઈએ તેવો એક સામાન્ય નાગરિકે રાજ્યપાલને પત્ર પાઠવતા તેના આધારે દરેક સંસ્થાને પાંચ...

છોટાઉદેપુરમાં અસ્થિર મગજની માતાએ બે માસુમ દીકરીઓને સળગાવી

છોટાઉદેપુર જિલ્લાના કોલીયાથર ગામે મંગળવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ માનસિક રીતે અસ્થીર મહિલા દ્વારા પોતાની બે દિકરીઓને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. જેના...

જલારામ મંદિરમાં 111 પ્રકારના અને 7 ફૂટના રોટલાનો અન્નકૂટ ધરાવાયો

તમે મંદિરોમાં છપ્પનભોગ ધરાવાયો હોવાનું સાંભળ્યું હશે, પણ થાળમા માત્ર રોટલા ધરાવાતા હોય તેવું નહિ જ સાંભળ્યું હોય. જામનગર નજીક હાપાના જલારામ મંદિરમાં આજે...

પ્રાંતિજના નેશનલ હાઇવે-8 ઉપર લક્ઝરીની ટક્કરથી 10 ઘેટાના મોત, 19 ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના ચંચળબા નગર પાસે લકઝરી બસે આગળ જતાં ઘેટાના જુડને ટક્કર મારતાં દશ ઘેટાના સ્થળે મોત નીપજ્યાં હતા...

વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપરથી ઝડપાયો વિદેશી દારૃનો જથ્થો

ખેડા જિલ્લા એલ.સી.બી. ની ટીમે પ્રોહિબિશન ડ્રાઈવ દરમ્યાન વડોદરા - અમદાવાદ હાઈવે ઉપરથી કુલ રૃા.૪,૦૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૃધ્ધ તપાસ હાથ ધરી...

મુખ્ય દરવાજો બંધ રાખી પાછલા બારણે એન્ટ્રી આપતા અમદાવાદના હુક્કાબાર પર રેડ

અમદાવાદના સીજી રોડ પર આવેલા મહારાજા કાફે હુક્કાબાર પર પીસીબીએ સોમવારે રાત્રે રેડ કરી હતી. મહત્વની વાત તો એ હતી કે, હુક્કાબાર આગળથી બંધ...

છોટાઉદેપુરની યુવતીને મોરબીના યુવકે પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યો બળાત્કાર

મોરબીના ગાળા ગામે રહેતા યુવાને છોટાઉદેપુરની શિક્ષીત યુવતીને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. તેમજ લગ્નની નોંધણી કરાવ્યા બાદ મારઝુડ કરી વિશ્વાસધાત કર્યો...

રૂપિયા ન મળતા દ્વારકામાં એક ગામના લોકોએ બેંક બહાર કપડા ઉતાર્યાં

નોટબંધીની જાહેરાતના 50 દિવસ બાદ શહેરોમાં નોટબંધીની અસર ધીરેધીરે ઘટી રહી છે, પરંતુ ગામોમાં હજી પણ નવી નોટો પહોંચી નથી. ગામોની બેંકોના તાળા હજી...

એક વિધવા માતાએ વર્ષોથી ચાલતી પરંપરા તોડી દિકરીનું કર્યું કન્યાદાન

ગુજરાતના ઘ્રાંગંઘ્રામાં રહેતા વિધવા દાણીબહેન મકવાણાએ વર્ષોથી ચાલી આવતી અંધશ્રધ્ધા-પરંપરાને તોડીને એક નવો જ અભિગમ આપ્યો છે. તેમણે પોતાની દિકરીના લગ્નમાં દરેક વિધિ પોતે...

હાર્દિક પટેલના સમર્થકોએ ટોલનાકા ઉપર ટોલ ન ભરવા બાબતે કર્યો હોબાળો

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ છ મહિનાના વનવાસ બાદ ગુજરાતમાં એન્ટ્રી મારી છે. હાર્દિકની ગુજરાતમાં એન્ટ્રીની સાથે જ વિવિદો શરૂ થઈ ગયા...