Thursday, March 23, 2017
Gujarat

Gujarat

પાવાગઢ મંદિરમાં ચડાવાતી ચાંદીમાં ઘટ પડી, HCમાં થઈ અરજી

વડોદરા જિલ્લામાં આવેલા જગવિખ્યાત પાવાગઢ મંદિરમાં ચડાવવામાં આવતી ચાંદીમાં ઘટ આવી હોવા અંગે જવાબદારો સામે પગલા ભરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરાતા ખળભળાટ મચી...

અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં હુક્કાબાર પર પોલીસ રેડ, બે યુવતી સહિત ૧૩ પકડાયા

અમદાવાદના પાસપોર્ટ ઓફિસ સામે આવેલા લોંજ- ૯ હુક્કાબાર પર યુનિવર્સીટી પોલીસે રેડ કરી હતી. હુક્કાબારમાં ૧૩ યુવાઓ મળી આવ્યા હતા. જેમાં બે યુવતીઓ અને...

નવસારીઃ દુરન્તો ટ્રેનનું એન્જીન છૂટું પડ્યું, આતંકી ષડયંત્ર હોવાની આશંકા

રાજપીપલા-અંકલેશ્વર બ્રોડગેજ લાઇનની પીનો કાઢી મોટી ટ્રેન દુર્ઘટના રચવાનું કાવતરું થયાને હજી એક દિવસ થયો છે ત્યારે નવસારી નજીક દુરન્તો ટ્રેનનું એન્જીન છુટું પડી...

વિધાનસભાની બહાર ધરણાં પર બેસતા, કોંગ્રેસ MLA પરેશ ધાનાણીનું સસ્પેન્શન સાંજે રદ કરાયું

અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીનું સસ્પેન્શન બુધવારે સાંજે રદ કરાયું હતું. બાદમાં વિધાનગૃહમાં હાજર થઈ પરેશ ધાનાણીએ દિલગીરી વ્યક્ત કરી હતી. આ પૂર્વે તેઓ...

ઘોરાડ અભ્યારણ્ય માટે સરકારે 3000 હેક્ટર જમીન વન ખાતાને આપી

નલિયાના ઘાસિયા મેદાનોમાં રહેતા ઘોરાડ પક્ષી માટે ઘોરાડ અભ્યારણ માટે ગુજરાત સરકારે 3 હજાર હેકટર જમીન વન ખાતાને આપી છે. જેના બાદ ઘોરાડ અભ્યારણ્ય...

મહેસાણાના યુવકે કૂંતરા સામે પોલીસ ફરિયાદ નોંધવા કરી અરજી, કારણ છે રસપ્રદ

એક માણસ બીજા માણસ સામે પોલીસ ફરિયાદ કરી હોય એવા કિસ્સા તો રોજ બને છે. પરંતુ મહેસાણામાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં એક...

બ્રાન્ડેડ સાડીઓ પહેરવાની શોખીન યુવતીઓ માટે છે સારા સમાચાર…

મંદીનો માર સહન કરી રહેલા સુરતના સાડી ઉદ્યોગના વેપારીઓ માટે એક સારા સમાચાર છે. ફોસ્ટા દ્વારા કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવતાં એક હજારથી...

ગોધરાના તબીબે રસ્તા પર ઉભેલા વાહનોને બેટથી ઝૂડી નાંખ્યાં ,જાણો કેમ

આજે ગોધરા સિવિલ હોસ્પિટલના અક્ષય ઉપાધ્યાય નામના તબીબ દ્વારા શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં જઈ રોંગ સાઈડ ચાલતા વાહન ચાલકોને ક્રિકેટના બેટથી આડેધડ માર મારવાની...

સુરતમાં આચાર્યનું પરાક્રમ, પટાવાળા પાસે ધોરણ ૮માં ભણતા વિદ્યાર્થીના વાળ કપાવી નાંખ્યા

સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ સામે લેવાતા વિચિત્ર શિક્ષાત્મક પગલાં અને શારીરિક સજાના કિસ્સા સમયાંતરે નોંધાય છે. જેમાં હવે વધુ એક ચોંકાવનારો કિસ્સાનો ઉમેરો થયો...

ગુજરાત ATSએ દાઉદના સાગરીતને જુહાપુરામાંથી દબોચી લીધો, 15થી 20 ગુનાનો આરોપ

રાજકોટ બાદ ફરી એકવાર ગુજરાત એટીએસને સફળતા મળી છે. ગુજરાત એટીએસએ ડી ગેંગના સાગતીરને અમદાવાદના જુહાપુરમાંથી પકડવામાં મોટી સફળતા મેળવી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત...