Wednesday, March 29, 2017
Gujarat

Gujarat

અમેરિકામાં અમદાવાદી યુવાનનો ગંભીર અકસ્માત, પરિવારને નથી મળી રહ્યાં વિઝા

36 વર્ષનો અમદાવાદી યુવક વિનોદ પટેલનો અકસ્માત અમેરિકાના ન્યુજર્સીમાં થયો હતો. ગંભીર ઈજાઓને કારણે તેને હાલ અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. બીજી...

વડોદરાના વિવિધ વિસ્તારોમાં મોડીરાતે ગેસગળતરની દુર્ગંધ ફેલાઈ, અફરાંતફરીનો માહોલ

શહેરના સયાજીગંજ, પ્રતાપનગર, ગોરવા, દાંડિયાબજાર, બગીખાના, નવાપુરા, દંતેશ્રવર અને આર.વી.દેસાઈ રોડ વિસ્તારમાં સોમવારે મોડીરાતે અચાનક એલપીજી જેવા ગેસની દુર્ગંધ આવતાં લોકો ભયના માર્યા ઘરની...

USમાં ગુજરાતી પર ફાયરિંગ, 51 વર્ષના સુરતીને અશ્વેતે ધરબી દીધી ગોળી

અમેરિકામાં ભારતીયો પર હુમલા સતત વધી રહ્યાં છે ત્યારે આજે વધુ એક ગુજરાતીની અશ્વેતે ગોળી મારતા મૃત્યુ થયું છે. અલબામા સ્ટેટના ટસ્કલુસા શહેરમાં રહેતા...

નિમણૂકનાં ૩ વર્ષ સુધી શિક્ષકોને નવી ભરતીમાં ફરી ઉમેદવારી પર પ્રતિબંધ

વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક અને મુખ્ય શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવનાર વ્યક્તિ આ જ જગ્યાઓ માટે ત્રણ વર્ષ સુધી બીજી વખત ઉમેદવારી નહી કરી શકે. નવી...

રાજ્યમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: હજુ ૪૮ કલાક હીટવેવ રહેશે

રાજ્યભરમાં સોમવારે આકાશમાંથી આગના ગોળા વરસતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા અને જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યના ૧૩ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને...

વડોદરા રેલવે સ્ટેશને સર્જાયેલી દુર્ઘટના પ્રકરણમાં ફિલ્મ સ્ટાર શાહરૃખખાનને પોલીસનું સમન્સ

રઇશ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મ સ્ટાર શાહરૃખખાન સહિતના કલાકારો ગત ૨૭મી માર્ચના રોજ વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચ્યા ત્યારે સર્જાયેલી દુર્ઘટના પ્રકરણમાં રેલવે પોલીસે...

સુરતઃ કોંગ્રેસ ક્યારેય નાના માણસોની ચિંતા કરી નથી એટલે સફાયો થયોઃ નિતીન પટેલ

પાલિકાના વિવિધ પ્રકલ્પોના ખાતમુર્હત અને લોકાર્પણ પ્રસંગે સુરત આવેલા રાજયના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસને ફરત ચુંટણી વખતે જ ગરીબો...

જામનગર શહેર-જિલ્લામાં નાઈટ કોમ્બિંગ, ર૧ પીધેલા હાથ લાગ્યા

જામનગર શહેર તથા જીલ્લામાં શનિવારે રાત્રીના પોલીસે નાઈટ કોમ્બિંગ યોજી પીધેલાઓને ઝડપી લીધા હતાં. શહેરમાં ૧૧ અને જીલ્લામાંથી ૧૦ મળીને કુલ ર૧ પીધેલાઓને ઝડપી...

વડોદરાઃ કારે લીધી સ્કૂટી સવાર પારૂલ યુનિ.ની બે વિદ્યાર્થીનીને અડફેટે, એકનું મોત

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ પરથી ગઇકાલે બપોરે સ્કૂટી પર પસાર થતી પારુલ યુનિર્વિસટીમાં આઇટીમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓને કાર ચાલકે અડફેટમાં લેતાં એક...

અમદાવાદ સિવિલમાં ડોક્ટર ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીની થઈ ધરપકડ

સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ દર્દી મરી જતાં તેના પરિવારે ડોકટરને માર માર્યો હતો. ડોકટરને માર મારતા ડોકટરો સિવિલમાં હડતાળ પર ઉતર્યા હતા. આખરે બીજા...