Wednesday, March 29, 2017
Gujarat

Gujarat

યુવતી પર બળાત્કાર કરી પેશાબ પીવડાવી, મળ ખવડાવ્યું

સાવરકુંડલાની ૩૫ વર્ષીય પરિણીતા પર કારંજ વિસ્તારમાં આવેલી હોટલ અને કાલુપુરની હોટલમાં આરોપીઓએ બળાત્કાર ગુજારી વીડિયો ક્લીપ ઉતારી લીધી હતી અને પીડિતાને પેશાબ પીવડાવી...

મદરેસામાં રજા હોવાથી 3 બાળકો ફરવા ગયા, પણ પાછા ન આવ્યાં

અમદાવાદના વટવામાંથી બાળકો ગુમ થયાની ઘટના બાદ સરખેજ મદરેસામાંથી ૩ સગીરો ગુમ થતાં પોલીસની દોડધામ વધી ગઇ છે. સરખેજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ...

દીપડો ધાબા પર બેસી રહેતા પરિવાર આખી રાત થરથર કાપ્યો

સુરત જિલ્લાના પલસાણાના મલેકપુર ગામના એક ખેડૂતનું ખેતર બગુમરા ગામે આવ્યું છે, આ ખેતરની બંગલીમાં મજૂર પરિવાર રહે છે. છેલ્લા બે દિવસથી એક ખૂંખાર...

મહેસાણાઃ ખેતરમાં હત્યા કરી ખાટલા ઉપર લાશને સુવડાવી હત્યારો ફરાર

મહેસાણામાં હત્યા કરીને ખેતરમાં સુવડાવેલી હાલતમાં એક લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથધરી હતી. મહેસાણા જિલ્લાના...

મહેસાણામાં સામસામે જીપ અથડાતા 5 લોકો મોતને ભેટ્યાં

મહેસાણામાં આજે એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે જીપ સામસામે અથડાતા 5 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તેમજ 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા...

અમદાવાદમાં એક જ અઠવાડિયામાં વાઇરલ ફીવરના બે હજારથી વધુ દર્દીઓ

અમદાવાદ શહેરમાં ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે, સાથોસાથ વાઇરલ ફીવરના કેસોમાં પણ નિરંતર વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગયા મહિને ઝાડા-ઊલ્ટીના ૧,૦૧૬ કેસ, કમળાના...

‘મારી છેલ્લી ઇચ્છા તમારા ઘરમાં દુલ્હન બનીને વિદાઈ લેવાની છે’

'વહાલા મમ્મી-પપ્પા આઈ લવ યૂ ઓલ. મને માફ કરજો. મારી આત્મહત્યાનું કારણ માત્રને માત્ર ઇશ્વર (ગોડ) છે. મારી છેલ્લી ઇચ્છા તમારા ઘરમાં દુલ્હન બનીને...

અકસ્માતમાં ભાઇનું મોત, રક્ષાબંધનના દિવસે જ તેરમાની વિધી

કર્મની કથની પણ ખરી હોય છે, રક્ષાબંધનના દિવસે જ ભાઇના તેરમાની વિધી કરવાની થાય તો બહેનની પરિસ્થિતી કેવી થાય તે શબ્દોમાં વર્ણવી શકાતી નથી....

બાયડઃ ચોઇલામાં આડા સંબંધના વહેમમાં ઘરમાં પૂરી વિધવા સાથે કર્યું ન કરવાનું કામ

બાયડ તાલુકાના ચોઈલામાં વિધવા મહિલા ઉપર આડા સબંધનો વહેમ રાખી સચિન રમણભાઈ ચમારે તેને ઘરમાં પૂરી દઈ પાવડાથી ફટકારતાં ગંભીર હાલતમાં સારવાર માટે વાત્રક...

રાજકોટમાં સ્પાની આડમાં ધમધમતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 10 યુવતીઓ પકડાઈ

રાજકોટમાં કદાચ પહેલી વખત વિદેશી યુવતી પાસે શારીરિક શોષણ કરાવાતું હોવાનો કેસ પોલીસ દફતરે નોંધાયો છે. શહેર ડીસીપી, એસીપીની બે ટીમે પોલીસ કાફલા સાથે...