Thursday, March 30, 2017
India

India

ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર ગરમીમાં તપ્યું, મુંબઇગરાઓ પરસેવે રેબઝેબ

મુંબઇ, તા.૨૯ રાજ્યમાં તાપમાનનો પારો સરસરાટ ઉંચે ચઢી રહ્યો છે. ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્રના પ્રદેશોમાં સપ્તાહની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. ધૂળે, જળગાંવ,...

મુખ્યપ્રધાનઃ અંધેરી-દહીંસર મેટ્રોને મીરા-ભાયંદર સુધી લંબાવાશે

મુંબઇ, તા. ૨૯ મુંબઈ મેટ્રોને મીરા-ભાયંદર સુધી લંબાવવાની જાહેરાત મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં કરી હતી. એ સાથે તેમણે કોલાબા-સીપ્ઝ રૂટની મેટ્રો એરપોર્ટ સુધી લંબાવવામાં...

દરેક પોલીસ સ્ટેશનમાં ૧૩ મહિલા પોલીસકર્મી હોવી જરૂરી

મુંબઈ, તા.૨૯ મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓમાં વધારો જોઇને ભૂતકાળમાં કડક કાયદાઓ ઘડવામાં આવ્યા હતા અને જે કાયદાઓ પહેલાથી હતા તેમાં વધુ કડક જોગવાઇઓ...

યોગીજી, તમારા રાજ્યના માતેલા ગુંડાઓને તમે જ સંભાળો, એ તમારી જવાબદારી છે : ઉદ્ધવ...

મુંબઈ, તા. ૨૯ શિવસેનાએ આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો વારોઔકાઢયો હતો. શિવસેનાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં જણાવાયું હતું કે યોગી આદિત્યનાથે પોતાના રાજ્યના ગુંડાઓને એવી...

મહાપાલિકાના બજેટમાં ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની ઘટ

મુંબઇ, તા.૨૯ દેશની સૌથી તવંગર મહાપાલિકા મુંબઇ મહાપાલિકાનું બજેટ બુધવારે રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઇ મહાપાલિકાના કમિશનર અજોય મહેતાએ સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યુ...

મહિલાનો આક્રોશ : મારું બાળક જન્મતાં જ મૃત્યુ પામે

મુંબઈ, તા. ૨૯ સુપ્રીમ કોર્ટ પાસેથી મેડિકલ ગ્રાઉન્ડ પર એબોર્શનની મંજૂરી ન મળતાં મુંબઈની એક મહિલાએ કહ્યું હતું કે મારું બાળક જન્મની સાથે જ મૃત્યુ...

રૂ. ૨૩૧૧.૬૬ કરોડનું બજેટઃ પાલિકાની ૧૨૦૦ શાળાઓ ડિજિટલ બનશે

મુંબઇ, તા.૨૯ મુંબઇ મહાપાલિકાની શિક્ષણ સમિતિનું વર્ષ ૨૦૧૭-૧૮ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષ શુભદા ગુઢેકર અને એડિશનલ કમિશનર આઇ.એ.કુંદને રજૂ કરેલા...

મરાઠા અનામતનો મામલો પછાતવર્ગ પંચને મોકલવા અંગે હાઈકોર્ટમાં મત-મતાંતર

મુંબઇ, તા. ૨૯ મરાઠા અનામતનો મામલો પછાતવર્ગ પંચને મોકલવો કે નહીં એ અંગે હાઇકોર્ટમાં મત-મતાંતર જોવા મળે છે. મરાઠા અનામતનો મુદ્દો અદાલતમાં હજી થાળે પડતો...

ખાનગી કોલેજોના અભ્યાસક્રમોની ફીમાં ૨૦%નો ઘટાડો કરાયો

મુંબઈ, તા. ૨૯ રાજ્યમાં કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સરકારે એક મોટી રાહત આપી છે. ખાનગી કોલેજોમાં મેડિકલ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર અને એમબીએ સહિત છ અભ્યાસક્રમોની...

ઓડિશાના ચંદકા અભયારણ્યમાં મળ્યું 4 હજાર વર્ષ જૂનું રોક આર્ટ !

ભારતીય પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન વિભાગે ભુવનેશ્વરમાં ૨૫ ગુફાઓ અને રોક આર્ટના સ્થળોનો પત્તો લગાવ્યો છે. વન્યજીવ અભયારણ્યની અંદર ચંદકા પર્વત શૃંખલામાં મળેલી આ ગુફાઓ પર...