Wednesday, March 29, 2017
India

India

OPPO ઓફિસમાં ત્રિરંગાનું અપમાન, અધિકારીઓએ ઝંડાને ફાડીને નાંખ્યો ડસ્ટબિનમાં

ચીની સ્માર્ટફોન કંપની OPPOની ઓફિસમાં ત્રિરંગાના અપમાનનો મામલો સામે આવ્યો છે. આ ઘટના OPPO ઈન્ડિયાના નોઈડા સેક્ટર 63માં આવેલી ઓફિસ ખાતે બની હોવાનું જાણવા...

પરીક્ષામાં ચોરી કરનારાની ખેર નહિં….યોગીએ જાહેર કર્યા હેલ્પ લાઈન નંબર

ઉત્તરપ્રદેશની બોર્ડની પરીક્ષાઓમાં ચોરી કરનારાને રોકવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશો પર અમલ કરતા, માધ્યમિક શિક્ષણ વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. યુપીની નવી સરકારના ઈરાદાઓને...

એરઈન્ડિયાનું જડ વલણ, ફરીથી કેન્સલ કરી રવીન્દ્ર ગાયકવાડની ટિકિટ

એરઈન્ડિયાએ ફરીથી  શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડની ટિકિટ રદ્દ કરી દીધી છે. જે તેમણે સોમવારે મુંબઈથી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. જો કે તે પહેલા...

અમિતાભને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા અંગે કેપ્ટને કહ્યું ‘હું કેવો રહિશ ?’

પંજાબની 15મી વિધાનસભાના પહેલા સત્રના ત્રીજે દિવસે પંજાબના રાજ્યપાલ બીપી સિંહ બદનોર અભિભાષણ દેવા માટે પંજાબ વિધાનસભા પહોંચ્યા. તેમનું સ્વાગત સલામી અને ફૂલોના પુષ્પગુચ્છ...

વિધાન સપા દળના નેતા ચૂંટાયા અખિલેશ યાદવ, વિધાન પરિષદમાં હશે વિપક્ષના નેતા

સમાજવાદી પાર્ટી(સપા)ના ધારાસભ્યો અને  વિધાન પરિષદની થયેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવને વિધાન પરિષદમાં નેતા વિપક્ષ ચૂંટવાનો અધિકાર આપ્યો. સપા સૂત્રોએ કહ્યું કે પાર્ટી...

ગિલગિત-બાલ્તિસ્તાન પાકિસ્તાનના હાથમાં કેવી રીતે સરકી ગયું, જાણો

બ્રિટિશ સંસદે પણ હવે કહ્યું છે કે ગિલગિત-બાલ્તિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે. બ્રિટનની સંસદે પસાર કરેલા આ અંગેના પ્રસ્તાવમાં ઉમેરવામાં આવ્યું...

કાશ્મીરમાં સેનાએ આતંકવાદીઓને ઘેર્યા, પરંતુ તેમની ઢાલ બન્યા પથ્થરબાજો

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આજે સવારથી આતંકવાદીઓ અને સુરક્ષાબળોની વચ્ચે અથડામણમાં એક વ્યક્તિના મોત અને 8 લોકો ઘાયલ થયાના સમાચાર છે. બડગામના ચદુરા વિસ્તારમાં બે...

દિગ્વિજયનું ટ્વિટર પર ભોપાળું, બનાવી દીધી રાહુલ ગાંધીની કેબિનેટ!

કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પોતાની ટ્વીટના લીધે ફરી એકવખત ચર્ચામાં છે. દિગ્વિજયે 27મી માર્ચના રોજ એક ટ્વીટ કરી હતી તેમાં તેમણે પૂર્વ સાંસદ રાજકુમારી...

ઉત્તરપ્રદેશમાં ટ્રેન ઉથલાવાના ઇરાદે ટ્રેક પર બોમ્બ બ્લાસ્ટ, એકને ઇજા

ઉત્તરપ્રદેશના સંતકબીર નગર વિસ્તારમાં બ્લાસ્ટ દ્વારા ટ્રેન ઉથલાવી દેવાના સંભવિત કાવતરાનો પર્દાફાશ થયો છે. તેના આધારે રેલવે પોલીસ, રેલવે અધિકારીઓ તથા સ્થાનિક પોલીસે તપાસ...

નાઈજીરિયન પર હુમલાના કેસમાં UPના CM યોગીએ આપ્યા તપાસના આદેશ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રેટર નોઇડામાં નાઇજીરિયન વિદ્યાર્થીઓ પર હુમલા અંગે નિષ્પક્ષ તપાસ કરાવવાનો ભરોસો આપ્યો હોવાનું વિદેશ મંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું છે. ધોરણ...