Wednesday, March 29, 2017
Lifestyle

Lifestyle

પુરુષોને કેઝ્યુઅલ અને યંગ લુક આપે છે કોટન પ્રિન્ટેડ શર્ટ

કોટન પ્રિન્ટેડ મટીરિયલ માત્ર સ્ત્રીઓ પૂરતાં જ નથી, પુરુષો પણ એનો ઉપયોગ કરવામાં પાછળ નથી. પુરુષો કોટન પ્રિન્ટેડ મટીરિયલનાં શર્ટ પહેરી શકે. આવાં શર્ટ...

કાળઝાળ ગરમીમાં લૂથી બેહાલ ના થવું હોય તો જોઇ લો આ VIDEO

ધીરે-ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અનેક લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. આ ગરમીની અસર હેલ્થથી લઇને ત્વચા પર અનેક ઘણી રીતે પડતી...

કોટનના હોય છે અનેક પ્રકાર, પહેલા જાણો અને પછી કરો ખરીદી

ઉનાળામાં પર્ફેક્ટ કપડાં પસંદ કરવાં થોડાં મુશ્કેલ થઈ જાય છે, કારણકે આ સીઝનમાં ફક્ત કોટનની કુર્તી અને સલવાર-કમીઝ જ પહેરવાં ગમે છે, જે ગરમીમાં...

‘રાષ્ટ્રીય પાલક ડે’ પર જાણી લો ‘પાલક’ની વિશેષતાઓ

યુ.એસ.એમાં આજનો દિવસ 'રાષ્ટ્રીય પાલક ડે' તરીકે ઉજવવામાં આવે છે. આમ, તમને જણાવી દઇએ કે, અમેરિકા પાલકના ઉત્પાદનમાં બીજા નંબરે છે. તો જાણી લો...

લાઇમ શેડ આપે છે બોલ્ડ લુક, આ રીતે કરો ટ્રાય તમે પણ

લાઇમ થોડો ઓફબીટ અને બોલ્ડ શેડ છે જે બધી ટાઇપની પર્સનાલિટી માટે સૂટેબલ નથી. જોકે એને કઈ રીતે અને કયા ગાર્મેન્ટમાં પહેરવામાં આવે છે...

સમરમાં મેક્સી ડ્રેસ આપે છે તમને હટકે લુક, કરો ટ્રાય

ગરમીમાં શોર્ટ્સ અને સ્કર્ટ્સ બાદ હવે સમય છે લાંબા, ખુલ્લા મેક્સી ડ્રેસિસનો. અહીં વાત સ્ટાઇલથી વધુ કમ્ફર્ટની છે. જો કે કમ્ફર્ટનો અર્થ એ પણ...

આ છે ફળો ખાવાનો પર્ફેક્ટ ટાઇમ, જે તમને નહિં જ ખબર હોય

કોઈ પણ ફળ ક્યારેય જમવા સાથે ખાવું નહીં. આપણે ત્યાં ખાસ તો કેરી અને કેળાં જમવા સાથે ખાવાની રીત ઘણાં ઘરોમાં જોવા મળે છે...

ચોપડીઓને ઠેકાણે કરવા આ રીતે ઘરમાં બનાવો બુકશેલ્ફ

બુક્સનું લાઇફમાં ખૂબ જ મહત્વ રહેલુ હોય છે. જો કે આ વિશે વાત કરીએ તો ઘણા લોકોને વાંચવાની અને ચોપડીઓ ભેગી કરવાની આદત હોય...

આ રીતે રાખો બાળકની સાર-સંભાળ, અને મેળવો અનેક લાભ

જો તમે બાળકને સાચવવા આ ટિપ્સ ફોલો કરશો તો તમને અને તમારા બાળકને ખૂબ જ ઉપયોગી થશે. તો જાણી લો તમે પણ આ મસ્ત...

આકર્ષક લુક સાથે આ રીતે લાઓ ઘરમાં તાજગી, થઇ જશો એકદમ રિલેક્સ

આજનો મોટાભાગનો વર્ગ નોકરિયાત થઇ ગયો છે. માટે તેઓ ઓફિસેથી ઘરે આવે એટલે તેમને તાજગી મળે તેમ ઇચ્છતા હોય છે. આમ, જો તમે પણ...