Wednesday, March 29, 2017
Main News

Main News

‘ભારત તેરે ટુકડે હોંગે…’બોલનારાને તો હું પટકી પટકીને મારીશ:BJP સાંસદ

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અને આરાથી ભાજપના સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા આ સાંસદે દેશના ટુકડે ટુકડા કરવાના નારા લગાવનારાઓને પટકી...

કેજરીવાલને મોટો ફટકો, પાર્ટીના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ ગયા

આમ આદમી પાર્ટીના દિલ્હીના બવાના વિધાનસભા વિસ્તારમાંથી વિધાયક વેદપ્રકાશે આપ છોડીને ભાજપનો છેડો પકડ્યો છે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ...

કપિલે પણ ફ્લાઈટમાં ગેરવર્તણૂંક કરી હતી, તેના પર બેન કેમ નહી?-શિવસેના

શિવસેનાએ એર ઈન્ડિયાના કર્મચારીને ઢોર માર મારનાર પોતાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડનો બચાવ કર્યો છે. પાર્ટીએ આ મુદ્દો આજે લોકસભામાં ઉઠાવ્યો. સાંસદ આનંદરાવ અડસૂલે જણાવ્યું...

ગોમતી રિવર ફ્રન્ટ પર લાગ્યો ‘યોગી દરબાર’, અધિકારીઓ પરસેવે રેબઝેબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફૂલ એક્શનમાં નજરે આવી રહ્યાં છે. આજે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવર ફ્રન્ટનું નિરિક્ષણ કર્યું. યોગીએ...

કલ્યાણકારી યોજનાઓના લાભ માટે આધાર અનિવાર્ય બનાવી શકાય નહીં: સુપ્રીમ

કેન્દ્ર સરકારને સુપ્રીમે મોટો ઝટકો આપ્યો છે. મોટાભાગની કલ્યાણકારી યોજનાઓ માટે આધારકાર્ડને અનિવાર્ય કરવાના કેન્દ્ર સરકારના ફેંસલાને સુપ્રીમ કોર્ટે ખોટો ગણાવ્યો છે. સરકારના નિર્ણયને...

ચપ્પલબાજી કરનાર MPના સમર્થનમાં શિવસેનાનું ‘ઉસ્માનાબાદ બંધ’નું આહ્વાન

એર ઈન્ડિયાના કર્મચારીને માર્યા બાદ ચારેબાજુથી ઘેરાયેલા શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે એર ઈન્ડિયા અને પ્રાઈવેટ એરલાઈન્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. બીજી...

યુપી: માંસના વેચાણકારો યોગી સરકારની સામે પડ્યાં!, ઉતર્યા હડતાળ પર

ઉત્તરપ્રદેશમાં કતલખાનાઓ પર જે કાર્યવાહી થઈ રહી છે તેના વિરોધમાં માંસના વેચાણકારો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. મટન અને ચિકનના વેચાણકારો બાદ...

ગુરુદાસપુરમાં BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે પંજાબના ગુરુદાસપુરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો છે. આ ઘૂસણખોર ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીએસએફના જવાનોએ પહાડીપુર...

J&K: PDPના મંત્રીના ઘર પર આતંકી હુમલો, રાઈફલો ઝૂંટવી ભાગ્યાં, એક પોલીસકર્મી ઘાયલ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રવિવારે મોડી રાતે સંદિગ્ધ આતંકીઓએ પીડીપીના નેતા ફારુક અંદ્રાબીના પૈતૃક નિવાસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ...

CM યોગીની રાજ્યના ગુંડા-બદમાશો, માફિયાઓને ખુલ્લેઆમ ચેતવણી

યુપીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં ગુંડાગીરી કરતા ગુંડાઓ અને બદમાશોને સીધી ચેતવણી આપી કહ્યું હતું કે ગુંડાગીરી છોડો અથવા તો યુપી છોડો. ભાજપના...