Tuesday, March 28, 2017
Newspaper

Newspaper

ગઢડામાં વ્યાજબી ભાવની દુકાનનો રૃ. ૭૭૩રનો જથ્થો સીઝ

બોટાદ તા. ર૮ બોટાદ જિલ્લાના પુરવઠા વિભાગે આજે મંગળવારે ગઢડા શહેરમાં શબ્બીરઅલી યુસુફઅલી માધવાણીની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસણી...

આજે ભાવનગરના ૧૫૦૦ કાર્યકર્તા ભાજપના સંમેલનમાં ભાગ લેવા જશે

ભાવનગર, તા.૨૮ દેશમાં પાંચ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ઐતિહાસીક ભગવો લહેરાવી ચાર રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર બનાવ્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ...

તળાજાના મોબાઇલ શોપમાંથી અઢી લાખના મોબાઇલની ચોરી

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૨૮ તળાજાના લોકોની અવર-જવર વાળા વાવચોક વિસ્તારમાં આવેલ મોબાઇલ શોપમાં તસ્કરોેએ ધીંગો હાથ ફેરો કર્યો હતો. તસ્કરો દુકાનની પાછળ આવેલ ન.પા.ની...

માઢિયા બાળા દુષ્કર્મના વિરોધમાં હાઈ વે ચક્કાજામ

ભાવનગરના માઢિયા ગામના શખસે માસુમ બાળાને ધાકધમકી આપી બળજબરી કરી બળાત્કાર ગુજારી ફરાર થઈ જવાના બનાવમાં વેળાવદર (ભાલ) પોલીસ આરોપીને પકડી શકી નથી. પોલીસની...

આજે ચેટીચાંદ : સિંધી સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરાશે

ભાવનગર, તા.૨૮ સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલની આવતીકાલે તા.૨૯-૩ને બુધવારે ૧૦૬૭મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવાશે. ચેટીચાંદ પર્વે ભાવનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતા સિંધી સમાજના લોકો...

આજથી સિંધુનગરમાં સેવારામ સાહેબના વરસી ઉત્સવનો પ્રારંભ

ભાવનગર, તા.૨૮ શહેરના સિન્ધુનગર ખાતે સંત સેવારામ સાહેબ (પીરગોઠવાળા)નો ૩૭મો વરસી ઉત્સવ સિંધુનગર ખાતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે તા.૨૯-૩ને બુધવારે સાંજે ૪ કલાકે ગુરૃગ્રંથ સાહેબના...

ધોરણ-૧રમાં સંસ્કૃતનો પેપર આપવાનુંં ૫ર૯ છાત્રોએ ટાળ્યું

ભાવનગર, તા.૨૮ ગત ૧૫મી માર્ચથી શરૃ થયેલી બોર્ડની પરીક્ષાના અંતિમ ચરણમાં આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સંસ્કૃતનો પેપર લેવાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી નોંધાયેલા પરીક્ષાર્થીઓ પૈકી ૫૨૯...

બોટાદ-ગઢડામાં એસીડ પી જતાં બેના મોત

ભાવનગર, તા.ર૮ બોટાદ શહેરમાં રહેતાં માલજીભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ.પપ)એ આજે કોઈ અગમ્ય કારણોસર જાતેથી એસીડ પી લેતાં તેમને સારવાર અર્થે ભાવનગર સ્થિત સર ટી.હોસ્પિટલમાં ખસેડાયાં...

બોટાદમાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે : અન્ડરબ્રીજનું કામ શરૃ

બોટાદ, તા.ર૮ બોટાદ શહેરના ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની છે. અહી શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વાહન વ્યવહારના કારણે અકસ્માતનો ભય રહેવા પામે છે....

રવિવારે ભાવનગરમાં પોલીયો વિરોધી રસીકરણ કાર્યક્રમ

ભાવનગર, તા.૨૮ તાજેતરમાં નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે જે પોલીયો વિરોધી રસીકરણ કાર્યક્રમ તા. ૨-૪ના રોજ પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ બુથવાઇઝ હોય તથા તા.૩-૪થી તા.૫-૪ના રોજ હાઉસ...