Tuesday, January 17, 2017
Sports

Sports

કાર્બેર, બુચાર્ડ, એન્ડી મરે અને રોજર ફેડરરની વિજયી શરૂઆત

મેલબોર્ન, તા. ૧૬ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ દિવસે નંબર વન ખેલાડી એન્ડી મરે અને એન્જેલિક કાર્બેરે પોત-પોતાના મુકાબલા જીતી વિજયી શરૂઆત કરી...

મોટેરા સ્ટેડિયમને સૌથી મોટું અને અત્યાધુનિક બનાવવા પ્રતિબદ્ધ

અમદાવાદ, તા. ૧૬ અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનનાર છે તે માટે સોમવારે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, જોઇન્ટ સેક્રેટરી...

પ્રથમ ટેસ્ટ : બાંગ્લાદેશ સામે કિવિઝનો સાત વિકેટે વિજય

વેલિંગ્ટન, તા. ૧૬ ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ હાર સાથે બાંગ્લાદેશની...

ઐતિહાસિક વિજય સાથે ગુજરાત પ્રથમ વખત રણજી ચેમ્પિયન

ઇન્દોર, તા. ૧૫ કેપ્ટન પાર્થિવ પટેલની વિષમ પરિસ્થતિમાં નોંધાવેલી સદીની મદદથી ગુજરાતે ૪૧ વારની ચેમ્પિયન મુંબઈને પાંચ વિકેટે હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું...

INDvsENG: પહેલી મેચમાં જ થયો રેકોર્ડનો વરસાદ, કોહલીએ સચિનના રેકોર્ડની કરી બરાબરી

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પૂણે વનડેમાં કેપ્ટન ઈનિંગ રમતા શતક ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે વિરાટની આ પહેલી શતક છે. વિરાટ કોહલીએ સિક્સ...

આરપી સિંહે પ્રશંસકનો મોબાઈલ લઈને મેદાનમાં ફેકી દીધો-જુઓ વાયરલ વીડિયો

આર.પી.સિંહ ગુજરાત તરફથી શાનદાર પ્રદર્શન કરતાં ટીમ રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઇને હરાવી ખિતાબ જીતવાથી ખુશ છે પરંતુ, આરપી સિંહના ખરાબ વ્યવહારથી તે મુશ્કેલીમાં મુકાયો...

વિરાટ સ્કોર સાથે વિરાટયુગની શરૂઆત: કોહલી-જાધવની શતક, ઈંગ્લેન્ડને 3 વિકેટે હરાવ્યું

કેપ્ટન વિરાટ કોહલીના 122, કેદાર જાધવના 120 રન તેમજ હાર્દિક પંડ્યાના અણનમ 40 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ વન ડેમાં 3 વિકેટે હરાવ્યું હતું....

INDvENG : પુણે વન-ડેમાં ભારતે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરિઝની પુણે ખાતે રમાઈ રહેલી પહેલી વન ડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે....

યોગરાજ સિંહે ફેક્યો બાઉન્સર, ગણાવ્યો ધોનીને રાવણ જેવો અહંકારી

ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણ વર્ષ બાદ વાપસી કરનાર ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહના પપ્પા યોગરાજે ફરી એક વાર ધોનીની ટીકા કરતાં કહ્યું હતું કે મેં...

ધોની છે સૌથી સમજદાર ક્રિકેટર : વિરાટ કોહલી

આવતી કાલે પુણે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે રમાવાની છે. આ બંને દેશો વચ્ચે રમાનાર વન-ડે શ્રેણીની આ પહેલી મેચ છે. વન-ડે અને...