Thursday, March 30, 2017
Cricket

Cricket

છવાઈ ગયો જાડેજાનો જાદૂ, નોંધાયો નવો રેકોર્ડ

હાલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાલી રહેલી 4 ટેસ્ટમેચોની સિરિઝની અંતિમ મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક નવો રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો છે. જાડેજાએ ટેસ્ટમેચની એક સિઝનમાં...

બ્રેડ હોજે વિરાટ કોહલી વિશે આપ્યું વાહિયાત નિવેદન

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બેટ્સમેન બ્રેડ હોજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર વાહિયાત નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે, વિરાટ કોહલી આવતા મહિને શરૂ થનાર...

જાણો કેમ મહત્વની છે ક્રિકેટના ભગવાન સચિન માટે 27 માર્ચ

આજથી 24 વર્ષ પહેલા 1994માં ભારતીય ક્રિકેટ ટીમ સાથે એક ખેલાડી જોડાયો હતો. જેને ભારતીય ક્રિકેટની રૂપરેખા જ બદલી નાંખી હતી. જેને ઘણા લોકો...

ધર્મશાળા ટેસ્ટ: ભારત જીતથી માત્ર 87 રન દૂર, ઓસ્ટ્રેલિયા 137 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાએ આપેલા 106 રનના પડકારનો પીછો કરતા ભારતે ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 19 રન બનાવી લીધા છે. લોકેશ...

લ્યોન ફરી ત્રાટક્યો, ભારત બેકફૂટ પર

ધર્મશાલા : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધર્મશાલા ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો અંતિમ મુકાબલો પહેલા દિવસથી જ રોચક રહ્યો છે. મેચના બીજા...

હેમિલ્ટન ટેસ્ટ : આફ્રિકાનો મજબૂત સ્કોર, કિવિની મક્કમ શરૂઆત

હેમિલ્ટન, તા. ૨૬ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી અંતિમ અને ત્રીજી ટેસ્ટમાં વરસાદના વિઘ્ન બાદ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસના અંતે...

‘ધ વોલ’ના નામે વધુ એક રેકોર્ડ, એક સિઝનમાં બનાવ્યા સૌથી વધારે રન

ભારતીય ક્રિકેટ ટીમે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી મેચના બીજા દિવસે 6 વિકેટ ગુમાવીને 248 રન બનાવી લીધા છે. આ મેચમાં...

આ કેચ જોઈને તમે પણ નાંખી જશો મોઢામાં આંગળા, જુઓ વીડિયો

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હેમિલ્ટન ટેસ્ટમાં કિવી ખેલાડી ટોમ લાથમને એક એવો કેચ પકડ્યો હતો કે, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ...

IPL-2017ની ટ્રોફી આવી પહોંચી અમદાવાદ, અહીથી જશે ઈન્દોર

ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝનનો 5 એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. IPLની આ સિઝન પહેલા આઇપીએલ ટ્રોફી ટૂર હેઠળ ટ્રોફી અમદાવાદ રવિવારે એટલે કે,...

‘ઈન્ડિયન’ બની ગયો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર

ઓસ્ટ્રેલિયાનો મશહૂર ફાસ્ટ બોલર શોન ટેટ ભારતના ઓવરસિઝ નાગરિક બની ગયો છે. 2007માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ વિનિંગ ટીમનો ભાગ રહેલ શોન ટેટે 'ઓવરસીઝ સિટીજન ઓફ...