Tuesday, January 17, 2017
Football

Football

બાર્સેલોના કોપા ડેલ રેની ક્વાર્ટર ફાઇનલમાં

બાર્સેલોના, તા. ૧૨ લુઇસ સુઆરેઝ, નેયમાર અને લિયોનેલ મેસ્સીના ગોલની મદદથી બાર્સેલોનાએ એથલેટિક બિલબાઓને સેકન્ડ લેગ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ૩-૧થી પરાજય આપી અંતિમ આઠમાં જગ્યા બનાવી...

આર્જેન્ટિનામાં મેસ્સીની મૂર્તિના કોઈએ કરી નાંખ્યા બે ટુકડા

આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સ સ્થિત સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીની પ્રતિમાને તોડી નાખી છે. બ્રાંઝમાંથી બનાવાયેલી આ પ્રતિમાનું ગત વર્ષે જૂન મહિનામાં અનાવરણ કરાયું હતું....

મેસ્સીએ બાર્સેલોનાનો પરાજય ટાળ્યો

મેડ્રિડ,  તા. ૯ સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ અંતિમ મિનિટોમાં ગોલ કરી બાર્સેલોનાને સ્પેનિશ લીગ લા લીગામાં વિલારિયલ સામે પરાજય મેળવતાં બચાવ્યું હતું. આ મેચ ડ્રો...

રિયલ મેડ્રિડનો ગ્રેનાડા સામે ૫-૦થી વિજય

મેડ્રિડ, તા. ૭ રિયલ મેડ્રિડે પોતાના વિજય અભિયાનને આગળ વધારતાં લા લીગામાં ગ્રેનાડાને ૫-૦થી પરાજય આપ્યો હતો. રિયલ મેડ્રિડે આ સાથે સતત ૩૯ મેચમાં અપરાજય...

ગુઆર્ડિયોલાએ કહ્યું- રોનાલ્ડો કરતાં મેસ્સી ઘણો સારો ખેલાડી, ઉભો થયો વિવાદ

ઇંગ્લિશ પ્રીમિયર ક્લબ માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગુઆર્ડિયોલા એ વિશ્વના બે સ્ટાર ફૂટબોલરોની શ્રેષ્ઠતા મામલે પોતાનું નિવેદન આપી નવો વિવાદ છેડયો છે. ગુઆર્ડિયોલાએ પોતાના...

ફુટબોલમાં સુપરપાવર બનશે ચીન, ઝિનપિંગે બનાવી રણનીતિ

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગનો પ્રેમ ફૂટબોલથી છુપાયેલો નથી અને તે પોતાના દેશમાં આ રમતને લોકપ્રિય બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. તેઓ...

ભારતીય ફૂટબોલ ટીમ છેલ્લા છ વર્ષની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર

નવી દિલ્હી, તા. ૨૨ ફિફા દ્વારા જાહેર કરાયેલી ફૂટબોલ રેન્કિંગમાં ભારતીય ટીમ બે સ્થાનના ફાયદા સાથે ૧૩૫મા ક્રમે પહોંચી ગઈ છે. છેલ્લા છ વર્ષમાં ભારતીય...

Fifa Ranking: પાછલા 6 વર્ષની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર ભારત

ભારતીય ફુટબોલ ટીમને બે સ્થાનના ફાયદા સાથે ફિફા વિશ્વ રેન્કિંગમાં 135માં સ્થાને પહોંચી ગઈ છે. જે પાછલા 6 વર્ષની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પણ છે. આ...

મેસ્સીને સૌથી મોંઘો ફૂટબોલર બનાવવા બાર્સેલોના તૈયાર

બાર્સેલોના, તા. ૨૧ બાર્સેલોના ફૂટબોલ ક્લબ લિયોનેલ મેસ્સીને પોતાની ક્લબમાં જાળવી રાખવા માટે વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલર બનાવવા તૈયાર છે. બાર્સેલોનાના અધ્યક્ષ જોસેફ મારિયા બાર્ટોમેયૂએ...

કેરાલા બ્લાસ્ટર્સને હરાવીને ઈન્ડિયન સુપર લીગમાં કોલકાતા ચેમ્પિયન

કોચી, તા. ૧૮ એટલેટિકો ડી કોલકાતાએ ઈન્ડિયન સુપર લીગનું પોતાનું બીજું ટાઈટલ મેળવી લીધું છે. કોચી ખાતે રમાયેલી કેરાલા બ્લાસ્ટર્સ સામેની મેચમાં કોલકાતા છવાયું હતું....