Thursday, March 30, 2017
Other Sports

Other Sports

બેંગ્લુરૂ કરતાં પુણે ટેસ્ટમાં ઝડપેલો કેચ વધુ કઠિન હતો : રિદ્ધિમાન સહા

કોલકાતા, તા. ૧૨ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સહાએ પુણે અને બેંગ્લુરૂમાં ડાઇવ લગાવી બે અદ્ભૂત કેચ ઝડપ્યાં હતાં ત્યારે આ બંને કેચની તુલના અંગે સહાએ કહ્યું...

અફઘાનિસ્તાને ટી-૨૦માં ૩-૦થી આયરલેન્ડનો વ્હાઇટવોશ કર્યો

ગ્રેટર નોઇડા, તા.૧૨ અંતિમ ટી-૨૦માં આયરલેન્ડને ૨૮ રને હરાવી અફઘાનિસ્તાને શ્રેણીમાં ૩-૦થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે મોહંમદ...

કાર્બેર બીજા રાઉન્ડમાં જીતતાં ફરી નંબર વન

ઇન્ડિયન વેલ્સ, તા. ૧૨ મહિલા સિંગલ્સમાં બીજી ક્રમાંકિત જર્મનીની એન્જેલિક કાર્બેરે ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પોતાના જ દેશની આન્દ્રે પેટ્કોવિકને ૫૯...

હૈદરાબાદમાં બેડમિન્ટન એકેડમી શરૂ કરશે જ્વાલા ગુટ્ટા

દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા આવતા મહિને હૈદરાબાદમાં બેડમિન્ટન એકેડમી શરૂ કરવા જઈ રહી છે. શનિવારે જ્વાલાએ પોતાની બેડમિન્ટન એકેડમીના લોન્ચની જાહેરાત કરી...

ઓલ ઇંગ્લેન્ડ ઓપન : સાઇનાની હાર સાથે ભારતીય પડકારનો અંત

બર્મિઘમ, તા. ૧૧ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલનો ત્રીજી રેન્ક ધરાવતી કોરિયાની સુંગ જી હ્યુન સામે કવાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારે સંઘર્ષ બાદ પરાજય થતાંની સાથે...

ભારતીય મહિલા આઈસ હોકી ટીમે ચંદાના પૈસાથી તૈયારી કરીને રચ્યો ઈતિહાસ

ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચતા આંતરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પહેલી જીત મેળવી લીધી છે. થાઈલેન્ડ રાજધાની બેંકોકમાં રમાઈ રહેલી આઈઆઈએચએફ એશિયા ચેલેન્જ કપમાં ભારતીય ટીમે...

હોકી ઈન્ડિયાએ રાષ્ટ્રીય શિબિર માટે ૩૩ નામની જાહેરાત કરી

નવી દિલ્હી, તા. ૧૦ હોકી ઈન્ડિયા દ્વારા શુક્રવારે રાષ્ટ્રીય તાલીમ શિબિર માટે ૩૩ સંભવિતોની યાદી જાહેર કરવામાં આવી હતી. ૧૪ માર્ચથી નેશનલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે...

પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં, સાઇના નહેવાલની વિજયી શરૂઆત

બર્મિઘમ, તા. ૯ ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરતાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે સાઇના નહેવાલે પણ...

નાઈકીએ મુસ્લિમ મહિલા એથ્લિટ માટે લોન્ચ કર્યો હિજાબવાળો ટ્રેક સૂટ

અમેરિકાની કંપની નાઈકીએ મુસ્લિમ મહિલા એથ્લિટ માટે હિજાબ ટ્રેક સૂટ લોન્ચ કર્યો છે. આ પ્રોડક્ટને લોન્ચ કરવાની તૈયારી ઘણા વર્ષોથી થઈ રહી હતી. આ...

સાક્ષીનો પ્રશ્ન- સરકારની ઇનામ આપવાની જાહેરાત માત્ર મીડિયામાં પ્રસિદ્ધિ માટે જ હતી?

ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય રેસલર સાક્ષી મલિકે શનિવારે દાવો કર્યો હતો કે તેને હરિયાણાની સરકાર તરફથી રિયો ઓલિમ્પિક દરમિયાન મળેલા ઐતિહાસિક મેડલ બાદ...