Thursday, March 23, 2017
Sports

Sports

પેપેને પછાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડો બન્યો પોર્ટુગલ પ્લેયર ઓફ ધ યર

મેડ્રિડ : રિયલ મેડ્રિડ અન પોર્ટુગલનાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને તેના મૂળ વતન પોર્ટુગલમાં એક એવોર્ડ સમારંભમાં પોર્ટુગલનાં “પ્લેયર ઓફ ધ યર” નો એવોર્ડ આપવામાં...

ચોથી ટેસ્ટમેચ માટે ભારતીય ટીમમાં મોહમ્મદ શમીનું પુનરાગમન થશે

ધર્મશાલા : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ધર્મશાલામાં યોજાનાર ચોથી ટેસ્ટમેચ માટે મોહંમદ શમીની પસંદગીનાં સંકેત આપ્યા છે. શમી લાંબા સમયથી ઇજાને કારણે ટીમમાંથી...

જાડેજાનો સંઘર્ષ છતાં ભારત રાંચી સર કરવામાં નિષ્ફળ

રાંચી, તા. ૨૦ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઝારખંડ રાજ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ નીરસ ડ્રોમાં પરિણમી હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓને આઠ વિકેટ...

વિજય હઝારે ટ્રોફી : બંગાળને ૩૭ રને હરાવી તામિલનાડુ ચેમ્પિયન

દિલ્હી, તા. ૨૦ વિકેટ કીપર બેટસમેન દિનેશ કાર્તિકની શાનદાર સદી બાદ બોલરોની ચુસ્ત બોલિંગની મદદથી ફિરોજશાહ કોટલા ખાતે રમાઇ રહેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ મેચમાં...

ઇન્ડિયન વેલ્સ : સ્ટેન વાવરિન્કાને હરાવી રોજર ફેડરર ચેમ્પિયન

ઇન્ડિયન વેલ્સ : સ્વિત્ઝર્લેન્ડનાં ૧૮ વખતનાં ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોજર ફેડરરે ઇન્ડિયન વેલ્સની 'ઓલ સ્વિસ ફાઇનલ'માં પોતાનાં જ દેશનાં સ્ટેન વાવરિન્કાને ૬-૪, ૭-૫થી સીધા સેટમાં હરાવી...

મિડલ્સબોરોને ૩-૧થી પરાજય આપી માન્ચેસ્ટર યુનાઇટેડ પાંચમાં સ્થાને

લંડન : ઇજાગ્રસ્ત પોલ પોગ્બા અને વેઇન રૂની તથા સસ્પેન્ડેડ એન્ડર હરેરા અને ઔઇબ્રાહીમોવિચ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં માન્ચેસ્ટર યુનાઇટેડે પ્રીમિયર લીગની એક મેચમાં મિડલ્સબોરોને...

ક્રિકેટ ઈતિહાસમાં ફટકારેલી 25 સૌથી લાંબી ગગનચુંબી સિક્સ, જુઓ વીડિયો

ક્રિકેટ જગતમાં ઘણી વાર ખેલાડીઓ એટલા લાંબી સિક્સ ફટકારતા હોય છે કે, તે એક ઈતિહાસ બની જતું હોય છે. તેવા જ 25 છગ્ગાઓ આપણે...

જાડેજાનો જાદૂઈ બોલ: સ્મિથને પણ ખબર ના પડી કે શું કરવું, થયો બોલ્ડ-જુઓ વીડિયો

બ્રેન ફેડ એક એવો શબ્દ છે જેને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ પૂર્વ ઘણો ચર્ચામાં રહ્યો હતો. બેંગ્લોર ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન...

IND vs AUS: ત્રીજી ટેસ્ટ થઈ ડ્રો, રાંચીમાં રવિન્દ્ર જાડેજા- ચેતેશ્વર પુજારા રહ્યાં હિરો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ઈન્ડિયાને મેચ જીતવા માટે છેલ્લા દિવસે 8 વિકેટ લેવાની હતી. પરંતુ શોન માર્શ...

પૂજારાની બેવડી, સહાની સદી ઓસ્ટ્રેલિયા માટે જીતવું મુશ્કેલ

રાંચી, તા. ૧૯ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં આવી ગઈ છે. ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૨૩ રને...