Thursday, March 23, 2017
Tennis

Tennis

ઓસ્ટ્રેલિયન ઓપન : મિક્સ ડબલ્સની ફાઈનલમાં સાનિયા અને ઈવાનની એન્ટ્રી

સાનિયા મિર્ઝાએ ઇવાન ડોડિગની સાથે મળી સામંથા સ્ટોસુર અને સેમ ગ્રોથની જોડીને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી સાતમા ગ્રાન્ડ સ્લેમ...

વિલિયમ્સ સિસ્ટર્સ વચ્ચે થશે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ ટક્કર

અમેરિકાની વિલિયમ્સ બહેનો સરેના અને વિનસ વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ રમાશે. આ બંને વચ્ચે નવમી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમાશે. વિનસ આઠ...

ઓસ્ટ્રેલિયન ઓપન: સેમીફાઈનલમાં પહોચેલ સેરેનાની 19 વર્ષ બાદ બોરોની સામે થશે ટક્કર

અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે બ્રિટનની જોહાના કોન્ટાને પરાજય આપી આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે પુરુષ વિભાગમાં સ્પેનના રફેલ...

સાનિયા-ડોડિગની જોડીએ બોપન્ના-ગેબ્રિયેલાને આપી માત

સાનિયા મિર્ઝા અને ઇવાન ડોડિગની જોડીએ રોમાંચક મેચની અંતિમ ક્ષણોમાં સંયમ જાળવી રોહન બોપન્ના અને ગેબ્રિયેલા દાબ્રોવસ્કી સામે બે મેચ પોઇન્ટ બચાવી મિક્સ ડબલ્સની...

ઓસ્ટ્રેલિયન ઓપન: અમદાવાદની ઝીલ દેસાઈ જુનિયર ગર્લ્સની ક્વાર્ટર ફાઇનલમાં

અમદાવાદની યુવા ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગર્લ્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગર્લ્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં પાંચમી ક્રમાંકિત ર્સિબયાની ઓલ્ગા...

વિનસ ૧૪ વર્ષ બાદ ઓસી. ઓપનની સેમિમાં

મેલબોર્ન, તા. ૨૪ અમેરિકાની ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં રશિયાની અનાસ્તાસિયા પાવલિચેન્કોવાને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનસને ઓસ્ટ્રેલિયન ઓપનની...

મેચ દરમિયાન સાથી ખેલાડી સાથે આવી વાતો કરે છે સાનિયા ! જાતે જ કર્યો...

ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ સોશ્યિલ મીડિયા પર એક ફોટ શેર કર્યો છે. તેમાં તેને મજાકના અંદાજમાં જણાવ્યું છે કે, જ્યારે તે મેદાન...

સેરેના અને કોન્ટા ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે

મેલબોર્ન, તા. ૨૩ વિશ્વમાં બીજી રેન્ક ધરાવતી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને નવમી ક્રમાંકિત બ્રિટનની જોહાના કોન્ટા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે. સેરેના વિલિયમ્સે...

નડાલ-સેરેના વિલિયમ્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

મેલબોર્ન, તા. ૨૧ વિશ્વમાં બીજી રેન્ક ધરાવતી સેરેના વિલિયમ્સ અને ૧૪ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે....

એન્ડી મરે અને વાવરિંકાનો ચોથા રાઉન્ડમાં પ્રવેશ : ફેડરરની આગેકૂચ

મેલબોર્ન, તા. ૨૦ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજો રાઉન્ડ ટોપ સિડેડ ખેલાડીઓ માટે સારો રહ્યો હતો, જ્યારે કેટલાક ખેલાડીઓને સંઘર્ષ કરીને વિજય મેળવવો પડયો હતો. વિશ્વના ટોચના...