Monday, March 27, 2017
Ardha Saptahik

Ardha Saptahik

બળાત્કારના કાનૂનથી રિમેડીને બદલે ટ્રેજેડી વધુ સરજાય છે, કોમેડી પણ !

લાઈવ વાયરઃ વિનોદ પંડયા દિલ્હીના ૪૪ વરસના એક એસ્ટેટ એજન્ટ યોગેશ ગુપ્તાએ ઓફ્સિના એક કર્મચારીને ઓફ્સિના પૈસાની ઊચાપત કરતા પકડી પાડયો. ગુપ્તાએ એ કર્મચારીને ધમકી...

હવે બહુ થયું, બીબીસી!

ટેક ઓફઃ શિશિર રામાવત લવ હિમ ઓર હેટ હિમ, બટ યુ કેન નોટ ઇગ્નોર હિમ. તમે એને ગમાડો કે ધિક્કરો, પણ તમે એની અવગણના તો...

અછતથી જ નહીં, છતથી પણ મોંઘવારી વધે!

ક્લાસિકઃ દીપક સોલિયા અમારા જમાનામાં બધું એટલું સસ્તું હતું કે... એમ કહીને વડીલો જ્યારે વાત શરૂ કરે ત્યારે એ સાંભળનાર સંતાનો ડાહ્યાં હોય તો ચૂપચાપ...

શ્રીફળની તિરાડ!

પગેરું: રમેશ સવાણી એનું નામ વલ્લભ ધરમશી પ્રજાપતિ. ઉંમર છેતાલીસ વર્ષ. શરીરનો બાંધો પડછંદ. ગળામાં રુદ્રાક્ષ અને નંગની માળાઓ. કપાળમાં કાળું તિલક, સફેદ વસ્ત્રો. ખભે...

વર્ચ્યુઅલ રિયાલિટીથી સિનેજગતને લાભ કે નુકસાન!

પોઈન્ટ બ્લેન્કઃ એમ. એ. ખાન વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ જબરજસ્ત હોવા છતાં નજીકના ભવિષ્યમાં વીઆર ફિલ્મો ચલણમાં આવી જાય અને અત્યારે આપણે જોઈએ છીએ એવી ફિલ્મોના...

કત્સિના/ક્યોચો/ક્યોતો

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ચંદ્રકાન્ત મારવાડી અસોકબન-સુવર્ણમૃગ ઓસામાની ભૂમિ નાઇજીરિયામાં મળ્યા પછી, રામભક્તો માટે પણ પૂરી વાતને સમજવી જરૂરી બની રહે. આચાર્ય ચતુરસેન શાસ્ત્રી અને તેમનાં...

તું મેરા ચાંદ મેં તેરી ચાંદની

સિનેવર્લ્ડઃ દેવેન્દ્ર પટેલ સુરૈયા હવે રહ્યાં નથી. ૭૫ વર્ષની ઉંમર પૂરી કરવામાં તેમને થોડુંક જ છેટું રહી ગયું. હિન્દી ફિલ્મજગત તેમના ઉત્કૃષ્ટ અભિનય, સુંદર સ્વર અને બેહદ...

‘જીતવાની જક’ના કારણે સ્પોટ્ર્સમેન સ્પિરીટ ઓગળી ગયો!

ખુલ્લી વાત ખુલીનેઃ મનોજ શુક્લ અત્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. તેમાં ઓસ્ટ્રેલિયા દ્વારા આચરવામાં આવતી ખેલદિલી વિહોણી હરકતો જોઈને રંજ...

નિષ્ફ્ળતાની દુકાન રાતે આઠ વાગે તો બંધ કરો…

ટિન્ડર બોક્સઃ અભિમન્યુ મોદી નિષ્ફ્ળતા એ જ સફ્ળતાની ચાવી છે. તમે કોઈ કાર્યમાં નિષ્ફ્ળ થાઓ છો તેનો અર્થ એ નથી કે તમે ઠોઠ છો, પણ...

કિચન ક્વેરીઝ

ગરમીના દિવસોને યોગ્ય આહાર વિશે માહિતી આપશો. વાનગીઓ પણ સૂચવશો? - નીમિષા, આરતી, નીશા વગેરે બહેનો ખેડા. ગરમી આવી ગઈ એટલે આહારમાં ફેરફાર કરવાની જરૂરત ઊભી...