Monday, March 27, 2017
Kids World

Kids World

ભુલકણા વેણુ બા

વેણુ બા અને તેમનો પરિવાર મનાલીના સુંદર પહાડોમાં રહે છે. કુલુથી મનાલી જવાના  રસ્તે છૂટા છવાયા પહાડો વચ્ચે તેમજ કુદરતી સૌંદર્ય અને નિરવ શાંતિ...

સસલું માથું ફેરવ્યા વગર પાછળ પણ જોઈ શકે!

સસલું કોઈનાય હાથમાં આવતું નથી. ઘરમાં પાળેલાં સસલાં હોય અને તમારી હાજરીથી તથા તમારા સ્પર્શથી ટેવાઈ ગયેલા હોય તો તમે એને પકડી શકો, બાકી...

જમતી વેળાએ ટીવી ન જોવું

આજે સ્કૂલમાં રજા હોવાથી અનુ સવારથી જ ટીવીની સામે બેસી ગઇ હતી, સોનુ ઘરે હોય એટલે ટીવીની સામે બેસીને કલાકોના કલાકો સુધી ટીવી જોવું...

સિંધુ ઘાટી સભ્યતાના ધબકાર સમું લોથલ

મિત્રો થોડા સમય પહેલાં જ રિતિક રોશનની એક ફિલ્મ આવી હતી જેનું નામ મોહેં જો દરો હતંુ, આ ફિલ્મમાં મોહેં જો દરો સમયની વાત...

નોબેલ પ્રાઇઝ વિજેતા ઉરી

બાળમિત્રો પરમાણુ શક્તિના તેમજ અણુ ઊર્જાના પ્રયોગમાં જે એક પદાર્થનો વપરાશ થાય છે તેને આપણે ડયુટેરિયમના નામે ઓળખીએ છીએ. ડયુટેરિયમ નામના પદાર્થની શોધ યુરેનિયમના...

પાઘડી હોય તો અવતારસિંઘ જેવી

માણસને અનેક પ્રકારના શોખ હોય છે, એમાં અમુક શોખ તો ખૂબ જ વિચિત્ર હોય છે, જોકે દરેક વ્યક્તિ માટે પોતાના શોખ એ રસનો વિષય...

સો લોકો વચ્ચે બતાવી બહાદુરી

મહારાષ્ટ્રના ૧૪ વર્ષનાં મોહિત મહેન્દ્ર દળવીને ગત વર્ષે નેશનલ બ્રેવરી એવોર્ડ ભારતના પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે મળી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં જઇને મોહિત વિશે પુછવામાં...

લાંબી જીભ ધરાવતું પક્ષી : ટોની ફ્રોગમાઉથ

ટોની ફ્રોગમાઉથ એ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. આ પક્ષીની મજાની વાત એ છે કે તે ફ્રોગમાઉથ જાતિનંુ હોવા છતાંય ઘણાં લોકો તેને તેના દેખાવના...

જેટલેગ એટલે શું?

આજના જેટ યુગમાં સુપરફાસ્ટ વિમાનોમાં મુસાફરી કરતા લોકો ખૂબ જ થોડા સમયમાં હજારો કિલોમીટરનું અંતર કાપી નાંખે છે પણ જેમ-જેમ વાહનવ્યહાર આધુનિક બનતો ગયો...

બાર્બી સ્પાર્કલ બ્લાસ્ટ

બાર્બીનું નામ આવે એટલે છોકરીઓના કાન તરત સરવા થાય, બાર્બીની લોકપ્રિયતા વર્ષોથી છે. રમવામાં તો બાર્બી ગમે જ છે, પણ બાર્બીની ગેમ પણ બાળકોની...