Thursday, March 23, 2017
Surat

Surat

ઓલપાડ-સાયણ-કીમ નાગરિક મંડળીની સભામાં કીમની સીટ વધારવા ઉગ્ર ચર્ચા

જિલ્લા રજિસ્ટ્રારની ગાઇડ લાઇન મુજબ મંડળીના સુધારેલા પેટા નિયમો મંજૂર સાંધીએરઃ  ઓલપાડ-સાયણ-કીમ નાગરિક સહકારી મંડળીના પેટા નિયમોમાં સુધારાવધારા કરવા  ખાસ સાધારણ સભા મળી હતી. ...

સરકારની આડોડાઇને કારણે કલેક્ટરાલયના અધિકારીઓ વર્ષ ૨૦૧૭ના પગારથી વંચિત

સુરતઃ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં સમાવિષ્ટ વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા ક્લાસ વનથી લઇને ક્લાસ ફોર સુધીના કર્મચારીઓને પગાર નહીં મળ્યો હોવાનો મુદ્દોે ચર્ચાનો વિષય...

આગામી રવિવારે મુખ્યમંત્રી શહેરમાં ૨૦૧ કરોડના પ્રોજેક્ટોનું લોકાપર્ણ કરશે

૨૮૪ LIG આવાસોનો કમ્પ્યુટરરાઇઝ ડ્રો થશે સિટી બસ અને ફલાયઓવરનું લોકાપર્ણ કરાશે સુરતઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી આગામી રવિવારે ર્સ્વિણમ જયંતિ સમાપાન સમારોહની ઉજવણીમાં...

બોલો! સુરતથી નવસારીનું ભાડું ૧૦ અને પ્લેટફોર્મ ટિકિટના ૨૦ રૃપિયા

પ્લેટફોર્મ ટિકિટ લઇને જવા કરતા રૃટિન ટિકિટ લઇને જવું સસ્તું પડશે સુરત, તા. ૨૨ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત ૨૦...

કાંઠા સુગરના ચેરમેનની પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષપદે વરણી

સાંધીએરઃ સુગર શેર વંચિત ખેડૂતોની જીવાદોરી સમાન ઓલપાડ તાલુકાની કાંઠા સુગર ફેક્ટરીને જીવતદાન આપી કાર્યરત કરનાર તાલુકાના માજી ધારાસભ્ય અને સહકારી અગ્રણી કિરીટભાઇ પટેલની...

જૂની કોર્ટ બિલ્ડિંગમાં પણ દીવાલમાં ગાબડાં પડતાં વકીલોમાં ગભરાટ

સ્લેબમાંથી પ્લાસ્ટરના મોટા ટુકડા વકીલોના ટેબલ પર પડયા સુરત, તા. ૨૨ સુરત જિલ્લા ગ્રાહક કોર્ટના મકાનના પહેલા માળે સ્લેબમાં ગાબડાં પડવાની ઘટનાના મામલે વિવાદ ચાલી...

કામરેજમાં કન્ટેનર રોડની બાજુમાં કેબિનમાં ઘૂસી ગયું

બે રિક્ષા તથા ચાની લારીને મોટું નુકસાન સદનસીબે જાનહાનિ ટળી   બારડોલી,તા.૨૨ બુધવારે સવારે નોઈડાથી સામાન ભરી સુરત જવા નીકળેલી તોતીંગ કન્ટેનર ટ્રક કામરેજ ને.હા.નં.૮ ના...

તાપી જિલ્લા પં. મહિલા પ્રમુખ એઆઇપીપીના ઉપપ્રમુખ બન્યાં

વ્યારા, તા.૨૨ તાપી જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ ગજરાબેન ચૌધરીની અખિલ ભારતીય પંચાયત પરિષદના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા જિલ્લામાં આનંદની લહેર છવાઇ ગઇ છે. ગુજરાતના પ્રથમ...

તાપી જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ કરાર આધારિત કર્મચારીઓની મુલાકાત લીધી

રજૂઆતની નકલ રાજ્યકક્ષાએ મોકલી આપી હોવાની હૈયાધરપત આપી જિલ્લા સેવા સદન પાસે કર્મચારીઓ સમાન વેતન અને નોકરીની માંગ સાથે ધરણા કરી રહ્યા છે વ્યારા,...

છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી. એ પકડયો

બારડોલીઃ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ગત પાંચ મહિનાથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના મામલે કામરેજ પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપી લીધો હતો. ઓલપાડ તાલુકાના...