Caution! Know today these essential things before adult intercourse , otherwise ...
  • Home
  • Featured
  • સાવધાન! આજે જ જાણી લો સંભોગથી પહેલા આ જરૂરી વાતો, નહીંતર…

સાવધાન! આજે જ જાણી લો સંભોગથી પહેલા આ જરૂરી વાતો, નહીંતર…

 | 12:06 pm IST

આજના સમયમાં સેક્સ માટે લોકો ઘણી વાતો જાણવા માંગે છે. ઘણા લોકોનું માનવું છે કે સેક્સ અંગે આજે જેટલું જાણો છો એટલું ઓછું છે અને હવે પણ ઘણા લોકોને જાણવું જરૂરી છે કે સેક્સ વધારેમાં વધારે સમય ટકી રહેવા માટે શુ કરવું જોઇએ.

– સેક્સ હવે પહેલાની અપેક્ષા ઓછી થાય છે.
– રોમેન્ટિક વાતો લગભગ બંધ થઇ ગઇ છે.
– સેક્સમાં કઇક નવું કરવા માંગો છો.
– સેક્સ માત્ર શારીરિક ક્રિયા બનીને રહી ગઇ છે.
– પાર્ટનર સેક્સને ટાળવા લાગ્યા છે.

– હંમેશા થાક કે વ્યસ્ત રહેવાના કારણે સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે.
– સેક્સને પહેલાની જેમ એન્જોય કરતા નથી.
– પાર્ટનર પહેલાની જેમ આકર્ષક લાગતા નથી તે પછી કેટલા આકર્ષક કપડામાં સામે આવે અને સેક્સની પહેલ કરે પરંતુ તમારું ધ્યાન રહેતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન