NIFTY 9,434.75 +5.30  |  SENSEX 30,492.02 +57.23  |  USD 64.7800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુર્દા ઘર પાસેના વીડિયોમા કેદ થયો ખોફનાક નજારો, જોઈને ડરી ન જતા

મુર્દા ઘર પાસેના વીડિયોમા કેદ થયો ખોફનાક નજારો, જોઈને ડરી ન જતા

 | 1:55 pm IST

ભૂત-પ્રેતના કિસ્સાઓ તો તમે બહુ સાંભળ્યા હશે, પણ કદાચ જ આવી વાતો પર વિશ્વાસ કરતા હશો. કેટલાક લોકો માને છે કે, દુનિયામાં આવુ પણ થતુ હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હોસ્પિટલમાંના મુર્દા ઘરની પાસે કંઈક એવું થયું કે, જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય.

આ વીડિયોમાં દર્દીઓને લઈ જનારું સ્ટ્રેચર દેખાઈ રહ્યું છે. તેની આસપાસ કોઈ ઉભુ ન હોવા છતાં સ્ટ્રેચર આગળપાછળ થઈ રહ્યું છે. એક શખ્સ સ્ટ્રેચર પકડવા જાય છે તો તે પણ ડરીને ભાગી જાય છે.

1