CCTV Footage of Bopal Water Tank Collapse
  • Home
  • Ahmedabad
  • જુઓ બોપલમાં જર્જરિત ટાંકી પડી તેનાં રૂવાડાં ઉભા કરી દેતાં સીસીટીવી

જુઓ બોપલમાં જર્જરિત ટાંકી પડી તેનાં રૂવાડાં ઉભા કરી દેતાં સીસીટીવી

 | 6:48 pm IST

અમદાવાદના બોપલમાં જર્જરિત ટાંકી પડી ગઈ હતાં તેનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બોપલની આ દૂર્ઘટનામાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. તો 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ સીસીટીવીમાં દેખાશે કે ટાંકી પડતાંની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ મચાવી રહ્યા હતા. તો વાહનોનો પણ કૂડચો બોલી ગયો હતો. ઘણાં લોકો પોતાના બાળકો સાથે ભાગી રહ્યા હતા. બોપલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને આ મામલે તપાસ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. બોપલમાં પાણીની ટાંકી પડવાની ઘટનામાં હવે પ્રાંત અધિકારી દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

જુઓ આ વીડિયો પણ…

બોપલમાં પાણીની ટાંકી પડવા મામલે તપાસ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન