ભયાનક CCTV ફૂટેજ : ગણતરીની સેકન્ડ્સમાં રૂમ ફાટી ગયો, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા - Sandesh
NIFTY 11,403.70 -31.40  |  SENSEX 37,755.09 +-96.91  |  USD 70.2875 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ભયાનક CCTV ફૂટેજ : ગણતરીની સેકન્ડ્સમાં રૂમ ફાટી ગયો, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

ભયાનક CCTV ફૂટેજ : ગણતરીની સેકન્ડ્સમાં રૂમ ફાટી ગયો, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

 | 3:39 pm IST

ગઈકાલે બુધવારના રોજ બપોરે ત્રણ વાગ્યાના સુમારે જામનગરના ધ્રોલના પોલીસ મથકે બ્લાસ્ટ થયો હતો. પોલીસ સ્ટેશનના મુદ્દામાલવાળા રૂમમાં પહેલા ધુમાડાના ગોટેગોટા નીકળીને, બાદમાં અચાનક ધડોકા થયો અને આગ ફાટી નીકળી હતી. આ આગ કયા કારણોસર નીકળી હતી, કે ધડાકો કેમ થયો તે તો કોઈને જાણવા મળ્યું ન હતું. પરંતુ હાલ તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોઈને તમે પણ વિચારતા રહી જશો, કે આ ધડાકો કેટલો ભયાનક હતો. આ ધડાકામાં ઈંટોના ટુકડા સો મીટર દૂર ફેંકાયા હતા, તેમજ પોલીસ જીપના બંને સાઈડના કાચ પણ તૂટી ગયા હતા.