mataji in unjha umiyaadha at gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉમિયાધામમાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનો જુઓ Video

ઉમિયાધામમાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનો જુઓ Video

 | 9:36 am IST

ઊંઝા ઉમિયાધામમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ઉમિયાધામમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા. ઉમિયાધામમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ઊંઝામાં 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જેનો લાભ લેવા અને સતાબ્દી મહોત્વવનો ભાગ બનવા માટે ભક્તો દૂર દૂરથી ઊંઝામાં દર્શનાર્થે પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન