Celebrities Wore Unique And Interesting Dresses In 61st Annual Grammy Awards
  • Home
  • Photo Gallery
  • Photos: કેમેરા સામે જ મૉડલે બૉયફ્રેન્ડને કરી કિસ, સુંદરીઓનાં ડ્રેસને જોઇને ચોંકી જશો

Photos: કેમેરા સામે જ મૉડલે બૉયફ્રેન્ડને કરી કિસ, સુંદરીઓનાં ડ્રેસને જોઇને ચોંકી જશો

 | 6:14 pm IST

61માં ગ્રેમી એવૉર્ડમાં રેડ કાર્પેટ પર ફેશનનો મેળો જામ્યો હતો. અહીં એકથી એક અતરંગી ડિઝાઇનનાં ડ્રેસમાં સ્ટાર્સ જોવા મળ્યા હતા. કૈટ પેરીએ સૌથી અજીબ સ્ટાઇલનો ડ્રેસ પહેરીને આકર્ષણ જગાવ્યું હતુ. તો કાર્ડી બી પણ કંઇક હટકે અંદાજમાં જોવા મળી હતી. તેના ડ્રેસને જોઇને કેટલાક લોકો વિચારવા લાગ્યા કે આખરે તેણે ડ્રેસ પહેર્યો કઇ રીતે? તો એના કેંડ્રિકનો ડ્રેસ ઘણો જ સ્પેશલ હતો જેમાં તે સુંદર લાગી રહી હતી.

તો જાડા પિંકેટની ડ્રેસ જોઇને તમને મુરઘીની યાદ આવી જશે. સ્ટાર્સ દ્વારા પહેરવામાં આવતા આ કપડા જેટલા અજીબ હોય છે તેટલા જ મોંઘા પણ હોય છે. હેનેસી કૈરોલીનાએ પોતાની સ્ટાઇલથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ. તો જીનીનાં ડ્રેસને જોનારાની આંખો ચોંકી ગઇ હતી અને તેના કપડા પરથી કોઇન નજર હટી નહોતી. જો કે આ ઇવેન્ટમાં સૌનું ધ્યાન ખેંચીને મંત્રમુગ્ધ કરવામાં દિલજીત દોસાંઝની સૌથી ફેવરેટ કાઇલી જેનર રહી હતી.

મોડલ અને રિયલિટી સ્ટાર કાઇલી જેનર પોતાના બૉયફ્રેન્ડ અને રૈપર ટ્રેવિસ સ્કૉટ સાથે અહીં પહોંચી હતી અને તેણે તેને કિસ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન