Photos: સંદીપ ખોસલાની ભત્રીજીનાં લગ્નમાં ઐશ્વર્યા અને સારાનો શાનદાર અંદાજ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: સંદીપ ખોસલાની ભત્રીજીનાં લગ્નમાં ઐશ્વર્યા અને સારાનો શાનદાર અંદાજ

Photos: સંદીપ ખોસલાની ભત્રીજીનાં લગ્નમાં ઐશ્વર્યા અને સારાનો શાનદાર અંદાજ

 | 12:21 pm IST

ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલાની ભત્રીજી સૌદામિની મટ્ટુનાં લગ્નમાં બોલિવુડ જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. સોનમ કપૂર, શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા રાય આ લગ્નમાં જોવા મળ્યા હતા. આ સિવાય વેડિંગમાં તબ્બુ, સોનાલી બેન્દ્રે, આશા પારેખ અને કરણ જોહર તેમજ સારા અલી ખાન પણ આ વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન અને સારા અલી ખાને પોતાના લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રેડિશનલ લૂકમાં સારા અલી ખાન ઘણી જ સુંદર લાગી રહી હતી. તો અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન પણ શાનદાર અંદાજમાં જોવા મળી હતી.