celebrity pictures from inside Vogue Women of the Year awards 2019
  • Home
  • Photo Gallery
  • Vogue 2019ના રેડ કાર્પેટ પર સ્ટાર્સનાં રંગબેરંગી અવતાર, PHOTOSમાં જુઓ નવા નવા લૂક

Vogue 2019ના રેડ કાર્પેટ પર સ્ટાર્સનાં રંગબેરંગી અવતાર, PHOTOSમાં જુઓ નવા નવા લૂક

 | 6:31 pm IST

વોગ વીમેન ઓફ ધ યર 2019ના રેડ કાર્પેટ સેરેમનીમાં ઘણા બોલિવૂડ સિતારાઓ હાજર રહ્યા હતાં. એકથી એક સ્ટાર પોતાના નવા અવતારમાં દેખાયા હતાં. અનુષ્કા શર્માએ ગ્રે એન્ડ બ્લુ ચેક્સ પેન્ચ શૂટની સાથે બ્લેક બૂટ્સ તો ઓપન હેરમાં જલવો બતાવ્યો હતો.

કેટરીના કૈફનો રેડ બલૂન લુક પણ ચર્ચામાં રહ્યો. તો વળી પ્રેગ્નેન્ટ કલ્કિ પણ ઈવેન્ટમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી. તેણે ઈવેન્ટમાં કલરફુલ શમિરી ગાઉન પહેર્યું હતું. તાપસી પન્નૂ અને પોપ્યુલર યુટ્યુબર-કોમેડિયન-એક્ટ્રેસ અને હોસ્ટ લિલી સિંહ પણ ઈવેન્ટમાં જોવા મળી હતી. તો જુઓ ફોટોમાં કે કયા કયા સ્ટાર આ ઈવેન્ટમાં હાજર રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન