Chahat Khanna had a bitter experience with a taxi driver
  • Home
  • Featured
  • આ અભિનેત્રીને થયો કડવો અનુભવ, ટેક્સી ડ્રાઈવરે ગાડી રોકી કહ્યું-નીચે ઉતર, મારે તારી સાથે….

આ અભિનેત્રીને થયો કડવો અનુભવ, ટેક્સી ડ્રાઈવરે ગાડી રોકી કહ્યું-નીચે ઉતર, મારે તારી સાથે….

 | 8:27 am IST

ઘણી અભિનેત્રીઓ સાથે અવાર નવાર ન બનવાની ઘટના બનતી હોય છે અને પછી અભિનેત્રી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ હાલમાં એક અભિનેત્રીએ ખુલાસો કર્યો એમાં હીરોઈને બહાદુરી બતાવી હતી. આ વાત છે ટીવીની અભિનેત્રી ચાહત ખન્નાની. હાલમાં જ ચાહતે એરપોર્ટ જવા માટે કેબ બુક કરી હતી અને રસ્તામાં એક જગ્યા પર ડ્રાઈવરે અચાનક કાર રોકી દીધી. ડ્રાઈવરે તેને ગાડીમાંથી ઉતરી જવાનું કહ્યું

ડ્રાઈવરે ચાહતને ગાડીમાંથી ઉતરી જવા માટે એટલા કહ્યું કારણ કે, તે તેની સાથે એક સેલ્ફી લેવા માંગતો હતો. ચાહતે ત્યારે ડ્રાઈવરને કહ્યું કે, તું અત્યારે ગાડી ચલાવ મારે એક મિત્રની પાસે જવાનું છે. તો ડ્રાઈવરે ગાડી ચલાવવાની ના પાડી. ડ્રાઈવર પોતાની વાત પર અડગ રહ્યો. ત્યારબાદ ચાહતે કહ્યું કે, હું પોલીસ અને મિત્રોને બોલાવીશ. આ ધમકીથી ડ્રાઈવર ડરી ગયો અને ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન