ચન કિત્થાંથી મ્યુઝિક વીડિયોમાં આયુષ્માન ખુરાનાનું કમબેક  - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચન કિત્થાંથી મ્યુઝિક વીડિયોમાં આયુષ્માન ખુરાનાનું કમબેક 

ચન કિત્થાંથી મ્યુઝિક વીડિયોમાં આયુષ્માન ખુરાનાનું કમબેક 

 | 3:48 am IST

ઇક વારી અને યહીં હૂં મેંની સફળતા બાદ અભિનેતા અને ગાયક આયુષ્માન ખુરાના ચન કિત્થાંથી ફરી એકવાર મ્યુઝિક વીડિયોમાં વાપસી કરી રહ્યો છે. આ ગીત એક જૂની પંજાબી ગઝલનું નવંુ વર્ઝન છે. જેનું નિર્માણ ટી સિરીઝના ભૂષણ કુમાર કરી રહ્યા છે. આ ગીતને રોચક કોહલીએ કમ્પોઝ કર્યું છે. ફિલ્મ વિકી ડોનરમાં આયુષ્માને ગાયેલું ગીત પાની દા રંગ…ખૂબ જ સુપરહિટ સાબિત થયું હતું. લગભગ બે વર્ષ બાદ હું કોઈ સિંગલ મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહ્યો છું. આ ગીત માટે હું અતિ ઉત્સાહમાં આવી ગયો હતો. હું મારી અભિનીત દરેક ફિલ્મમાં એક ગીત ગાઉં છું પરંતુ સોલો આલબમ રિલીઝ કરવાની મજા જ કંઈક ઓર હોય છે એમ આયુષ્માને જણાવ્યું હતું.