chandrayaan 2 launching live countdown will starts on evening launch
  • Home
  • Videos
  • Featured Videos
  • ચંદ્રયાન-2 લોન્ચિંગની એ 33 સેકન્ડ કે જેને જોઈને આખી દુનિયા કહેશે ‘સલામ ભારત’, જુઓ VIDEO

ચંદ્રયાન-2 લોન્ચિંગની એ 33 સેકન્ડ કે જેને જોઈને આખી દુનિયા કહેશે ‘સલામ ભારત’, જુઓ VIDEO

 | 3:03 pm IST

ચંદ્ર પર પહોંચનારા ભારતના ચંદ્રયાન-2ની દેશ વિદેશમાં ચર્ચામાં થવા લાગી છે. ઈસરોનાં અધિકારીએ જણાવ્યું કે, ભારતે સફળ રીતે આ ચંદ્રયાન-2ને લોન્ચ કર્યુંં છે. ભારતે પુરી દુનિયા સામે સિક્કો પાડ્યો છે. ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. ઈસરોના ચીફ કે સિવને લોન્ચિંગ પહેલા જાણકારી આપતા કહ્યું છે કે ચંદ્રયાન-2ને લઈ ઈસરોએ જરૂરી એવી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 15 જુલાઈએ કરવામાં આવનારા લોન્ચિંગને ટાળી દેવામાં આવ્યું હતું. જુઓ ભારતને ગૌરવ આપનાર આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન