રાજ કુંદ્રા સામે ૧૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • રાજ કુંદ્રા સામે ૧૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ

રાજ કુંદ્રા સામે ૧૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ

 | 12:51 am IST
  • Share

પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા તથા અન્યો સામે  કોર્ટમાં ૧૫૦૦ પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. અહેવાલો મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફેબ્રુઆરી ૨૦૨૧માં નવ લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી, ત્યારે તેમાં રાજ કુંદ્રા અને તેના સાથી રયાન થોર્પેના નામ નહોતા, પરંતુ તપાસ દરમિયાન તેમના નામ ખૂલતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના મઢ આઈલેન્ડમાં પોર્ન ફિલ્મ બનાવવાનું આખું કૌભાંડ ચાલતું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન